આમ બેસવા નથી દેતો..!!!😅😝🤣😂🤪

ફ્લાઇટમાં એક સુંદર મહિલાની બાજુમાં
બેઠેલા વ્યક્તિએ મહિલાને કહ્યું
વ્યક્તિ- સરસ પરફ્યૂમ છે. કયો છે???…
હું મારી પત્નીને ગીફ્ટ કરવા માંગુ છું
માટે પુછું છું બીજું કાંઇ નહીં!!!
મહિલા- તમારી પત્નીને આ પરફ્યૂમ ગીફ્ટ ના આપતા…
નહીં તો કોઇ નકમો,
નપાવટ આ બહાને તેની જોડે વાત કરવા લાગશે…!!
😅😝🤣😂🤪

પોલિસ- પાર્કમાં આવી રીતે બેસવાની
મનાઇ છે!
વ્યક્તિ- અમે બંન્ને પરણિત છીએ!
પોલિસ- તો ઘરમાં બેસોને અહીં
શું કરો છો???
વ્યક્તિ- ઘરમાં તેનો પતિ
આમ બેસવા નથી દેતો..!!!
😅😝🤣😂🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)