Data Transfer થઇ રહ્યો છે..😅😝😂😜🤣🤪

Wife સાથે prank કરવાના ચક્કરમાં
મેં કહ્યું : “આજ કામવાળી નહીં આવે”
.
.
.
.
એણે સવાલ કર્યો: “તમને ક્યાં થી ખબર ??”
.
બસ…
ત્યાર નો ઘર માં ઝગડો ચાલુ છે…🤔😏🤨
😅😝😂😜🤣🤪

જયારે બૈરાંઓ અંદરોઅંદર કંઈક ઘુસ-પુસ
કરતા હોય,
તો સમજવું કે Data Transfer થઇ રહ્યો છે..
.
.
.
અને જયારે એવો અવાજ આવે કે
” છોડ ને આપણે શું લેવા દેવા ” એટલે..
સમજી જવું કે Data Save થઇ ગયો છે..
અને Viral થવાની તૈયારી માં છે..!!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)