છુટકારો મળે છે.😲😅😝😂😜🤣🤪

બાપુજી : રઘા જો હું તારા હાટુ
નવાં જોડા લાયવો…

રધો : પણ બાપુજી,
મને તો આ વધારે મોટાં લાગે છે…

બાપુજી : પેરવાના તો મારે છે…
તારે તો ખાવાનાં છે…!!!😜
😅😝😂😜🤣🤪

રધો : તું દર શનિવારે તારી પત્ની જોડે
ઝગડો કરે છે અને સોમવારે સમાધાન કરે છે
એનાથી તને શું ફાયદો મળે છે.?

ધુધો : એ એક નાની બચત યોજના છે
જેનાથી રવિવારના ખોટા ખર્ચાઓથી
છુટકારો મળે છે.😲
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)