પતિઃ તું આજકાલ વધારે સુંદર થતી જાય છે.
પત્નીઃ એ કેવી રીતે
પતિઃ જો ને,
તને જોઈને આજકાલ રોટલીઓ પણ
જલી જાય છે.
😅😝😂😜🤣🤪
પતિ : શુ જમવાનુ બનાવ્યુ છે તે,
શાક કાંચુ અને રોટલી બાળી નાખી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પત્ની : તમે જ તો કહો છો કે પ્રેમ….
પતિ : આંધળો હોય છે,
પણ આટલો પણ નહી કે
કાચુ કે બળેલુ પણ ખબર ન પડે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
ADVERTISEMENT
ADVERTISEMENT
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)