એની બહેનપણી બોલી,😅😝😂😜🤣🤪

પપ્પુ : કાલે દસ જણાએ ભેગા મળીને
મને એકલાને ધોઈ નાખ્યો.
ગપ્પુ : પછી તેં શું કર્યું?
પપ્પુ : મેં તેમને કહ્યું કે હિંમત હોય તો
એક એક કરીને આવો.
ગપ્પુ : પછી?
પપ્પુ : પછી શું બધાએ
એક એક કરીને ફરી મને ધોઈ નાખ્યો.
😅😝😂😜🤣🤪

એક કોલેજિયન છોકરી લટકો કરતા
બોલી,
‘મેરી તો હર સાંસ પે દસ લડકે મારતે હૈ.’

એની બહેનપણી બોલી,
‘તો તુમ કોઈ અચ્છા સા
ટુથપેસ્ટ કયું ઇસ્તેમાલ નહીં કરતી ?’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)