તુ છાશને કેમ ફૂંકીને પીવે છે.😅😝😂😜🤣🤪

“આ વાંચવાની મનાઈ છે.”
જ્યાં લખ્યું છે ત્યાં થૂંકવાની મનાઈ છે.
લોકો ત્યાં થૂંકે છે.
જ્યાં લખ્યું છે ત્યાં કચરો ફેંકવાની મનાઈ છે.
લોકો ત્યાં કચરો ફેંકે છે.
જ્યાં લખ્યું છે કે પાર્કિંગ પર પ્રતિબંધ છે.
લોકો તેમની કાર ત્યાં પાર્ક કરે છે.
જ્યાં લખ્યું છે ત્યાં આ કામ કરવાનું નથી.
લોકો એ જ વસ્તુ જાણી જોઈને કરે છે.
હવે તમે તમારી જાતને જુઓ,
ઉપર “આ વાંચવાની મનાઈ છે” લખેલું છે.
પણ તમે ચોક્કસ વાંચશો…”
😅😝😂😜🤣🤪

એકવાર બંતા છાશને ફૂંકી ફૂંકીને પી રહ્યો હતો,

એટલામાં સંતાએ આવીને કહ્યુ : અરે,
તુ છાશને કેમ ફૂંકીને પીવે છે.

બંતા બોલ્યો : અરે, તે સાંભળ્યુ નથી કે
દૂધના દાઝેલા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે ?

સંતા બોલ્યો : પણ હવે તો જમાનો બદલાઈ ગયો છે.
હવે લોકો છાશમાં બરફ નાખીને પીવે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)