ફોન ચાર્જિંગ પર મૂકી દઉં.😅😝😂😜🤣🤪

ઘરે જતી વખતે વોટ્સએપ જોતો હતો.
હું ક્યારે પાડોશીના ઘરે પહોંચ્યો ખબર જ ન પડી.

અને નવાઈની વાત એ છે કે
તે ઘરની મહિલાએ ચા બનાવી આપી
અને તેને પણ ખબર ન હતી કારણ કે
તે સિરિયલ પર ધ્યાન આપી રહી હતી…

વાત તો એ હદ સુધી પહોંચી ગઈ કે
હું ચા પી હ્યો હતો ત્યારે તેનો પતિ ઘરે આવ્યો
અને મને જોઈને કહ્યું, “માફ કરજો,
હું ખોટા ઘરે આવ્યો છું” અને બહાર નીકળી ગયો..!
એ બિચારો… ફેસબુકમાં વ્યસ્ત હતો!!
😅😝😂😜🤣🤪

નવા સઁસ્કાર

તમારા ઘરે કોઈ મહેમાન આવે તો
પાણી આપતા પહેલા તેમને નમસ્કાર કહો,
લાવો હું તમારો ફોન ચાર્જિંગ પર મૂકી દઉં.
કસમથી સામેની વ્યક્તિ દિલથી પ્રાર્થના કરશે.

પછી મિઠાઈ અને બિસ્કિટ મંગાવતા પહેલા પૂછો કે
શું તમે WI FI નો પાસવર્ડ જાણવા માગો છો?
મહેમાન આનંદથી પાગલ થઈ જશે!

અતિથિ દેવો ભવઃ
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)