ખોડિયાર મા ની કૃપા થી તુલા રાશિને થઇ શકે છે ધનલાભ…

મેષ રાશિ

નાણાકીય લેવડ-દેવડમાં સાચવવું

તમે તમારી મહેનતની દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો

ધાર્મિકતા તરફ તમારું મન ગતિ કરશે

ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું

વૃષભ રાશિ

જ્યોતિષ વાસ્તુ જેવા રહસ્યમય વિષયમાં રુચિ આવશે

પ્રોપર્ટી ને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે

ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે

વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે

મિથુન રાશિ

ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ફિલ્ડને લગતા રિસર્ચ કરતાં લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે

સ્ત્રીઓનું સન્માન કરવું

આવક કરતા જાવકનું પ્રમાણ વધશે

વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે

કર્ક રાશિ

તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે

કફ જન્ય રોગ થઈ શકે છે સ્વાસ્થ્યની કાળજી લેવી

ક્રોધ પર નિયંત્રણ રાખવું

યોગ્ય માર્ગદર્શનની શેરમાં રોકાણ કરી શકો છો

સિંહ રાશિ

કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે

વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહે

ખાણીપીણીને લગતી વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે

મિત્રો સાથે સમય વીતશે

કન્યા રાશિ

નવી પ્રોપર્ટીની ખરીદી થઈ શકે છે

કાર્ય સ્થળ પર તમે ઉત્સાહપૂર્વક કાર્ય કરશો

આપેલા નાણા પરત મળી આવશે

કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે

તુલા રાશિ

મિત્રો નો સાથ સહકાર મળશે

આવક ના અનેક નવા માર્ગ મળશે

અનૈતિક કાર્ય થી દૂર રહેવું

આકસ્મિક ધન લાભ થઈ શકે છે

વૃશ્ચિક રાશિ

કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે

વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે

જીવનસાથી સાથે મનમેળા રહેશે

કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે

ધન રાશિ

જમીનની લે-વેચ કરતા વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે

પાચનને લગતી સમસ્યા થઈ શકે છે

ધાર્મિક સ્થળે પ્રવાસ નું આયોજન થઈ શકે છે

જીવનસાથી સાથે વૈચારિક થઈ શકે છે

મકર રાશિ

મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે

આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે

જીવનસાથી ના સ્વાસ્થ્યની કાળજી લેવી

વાહન ચલાવતા સાચવવો

કુંભ રાશિ

નવા વાહનની ખરીદી થઈ શકે છે

દૂધ ના વ્યાપારી ને આર્થિક લાભ નું પ્રમાણ વધશે

વિદ્યાર્થી ને અભ્યાસ માં મન લાગેલું રહેશે

પિતા ના સ્વાસ્થ્ય ની કાળજી લેવી

મીન રાશિ

કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા

મકાન ની ખરીદી થઇ શકે છે

જીવવનસાથી સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે

આવક કરતા જાવક નું પ્રમાણ વધશે

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)