ગરુડ પુરાણમાં જન્મથી મૃત્યુ સુધીની યાત્રાનું વર્ણન છે. મૃત્યુ પછી આત્માને કઈ યાત્રા કરવી પડે છે અને કઈ યાતનાઓમાંથી પસાર થવું પડે છે, એ બધું જ જણાવવામાં આવ્યું છે.
જન્મેલા દરેક વ્યક્તિનો એક નિશ્ચિત અંત સમય હોય છે અને તેણે આ દુનિયા છોડી દેવી પડે છે. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે વ્યક્તિની આત્માને તેના કાર્યોના આધારે સ્વર્ગ કે નરકમાં સ્થાન મળે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)