છગન : સ્વામીજી, એવી પત્નીને શું કહેવાય છે,
જે ગોરી હોય, લાંબી હોય,
હોંશિયાર હોય, પતિને સમજી શકતી હોય,
ક્યારે પણ ઝગડો કરતી ના હોય?
સુખકારી બાબા : તેને બેટા મનનો વહેમ કહેવાય છે,
😅😝😂😜🤣🤪
બે મહિલાઓ વાત કરી રહી હતી.
પહેલી : ઘણા વર્ષો પહેલાં
એક બાબાએ મને કહ્યું હતું કે
ભગવાન તને એટલું આપશે કે
તુ સંભાળી શકીશ નહીં.
બીજી : તો પછી શું થયું?
પહેલી : હવે ખબર પડી કે
તેઓ વજનની વાત કરી રહ્યા હતા.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)