મને કશું ન કહેતા !’😅😝😂😜🤣🤪

પપ્પાએ પપ્પુને કહ્યું : ‘જોયું તે ?
ન્યુટન બાગમાં બેઠો હતો ત્યારે ઝાડ પરથી
સફરજન નીચે પડતું જોઇને તેણે
ગુરુત્વાકર્ષણ બળનો નિયમ શોધી કાઢયો.’
તરત જ પપ્પુએ કહ્યું : ‘પપ્પા !
તમે એ વાત શા માટે ભૂલી જાવ છો કે
એ વખતે એ બગીચામાં બેઠો હતો,
મારી જેમ દરરોજ નિશાળમાં ગોંધાઈ
રહેતો હોત તો ક્યાંથી શોધી શક્યો હોત ?’
😅😝😂😜🤣🤪

પપ્પુના ગણેલા દાખલા બધા જ ખોટા હતા.
સાહેબે એને આખો દિવસ હાથ ઊંચા કરી
ઊભા રહેવાની સજા કરી.
ઘરે આવી તેણે કહ્યું : ‘પપ્પા !
હું તમને કાયમ કહું છું કે મારું લેસન કરતી
વખતે બરાબર ધ્યાન રાખો,
નહિતર હું નાપાસ થઈશ,
પછી એ વખતે મને કશું ન કહેતા !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)