ADVERTISEMENT
ADVERTISEMENT

સંતા : મારે સાઈકલ ખરીદવી તો છે,😅😝😂😜🤣🤪

બંતા : અરે સંતા,
તારા ઘરમાં તો નોકરાણી હતી
તો પછી તુ કેમ વાસણ ઘોઈ રહ્યો છે ?

સંતા : બંતા ભાઈ,

થોડા દિવસો પહેલા જ મે
એ નોકરાણી સાથે લગ્ન કરી લીધા છે.
😅😝😂😜🤣🤪

બંતાએ સાઈકલની નવી દુકાન ખોલી હતી.
સંતા નામનો એક ઘરાક તેની દુકાને આવ્યો.

સંતા : મારે સાઈકલ ખરીદવી તો છે,
પણ સરળ હપ્તેથી.

ADVERTISEMENT
ADVERTISEMENT

બંતા : કંઈ વાંધો નહી,
બોલો, પહેલાં હેંડલ લઈ જશો કે પૈંડલ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)