કોશિશ કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪

ટીચર : હાલ ભૂરા..
માની લે તારી પાસે 10 ચોકલેટ છે.
ભૂરો : શું કામ માનું?
ટીચર : માની લે ને તારા બાપનું શું જાય છે?
ભૂરો : ઓકે.
ટીચર : હા તો…
હવે એમાંથી હું પાંચ લઈ લઉં તો કેટલી વધે?
ભૂરો : 15.
ટીચર : એ કઈ રીતે?
ભૂરો : માની લ્યોને તમારા બાપનું શું જાય સે?
😅😝😂😜🤣🤪

ઝેબ્રા ક્રોસિંગ પર આમથી તેમ દોડી રહેલા
રમેશને જોઈને દિનેશ બોલ્યો :
તું ઝિબ્રા ક્રોસિંગ પર આમ થી તેમ
શા માટે દોડી રહ્યો છે?
રમેશ : હું આટલો મોટો પિયાનો વગાડવાની
કોશિશ કરી રહ્યો છું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)