ઓછામાં ઓછી અડધી તો મારી પાસે રહેશે.🤣😂🤣🤣
ગુડ્ડુનો હોઠ બળેલો હતો..પવનઃ કેવી રીતે બળી ગયા હોઠ?ગુડ્ડુઃ પત્નીને મૂકવા સ્ટેશને ગયો હતો…ખુશીનો માર્યો ટ્રેનના એન્જિનનેભેટી પડ્યો હતો….🤣😂🤣🤣 છૂટાછેડાના એક કેસની સુનાવણી કરતાજજે પતિને આદેશ આપ્યોતમારે પોતાની સેલેરીમાંથી અડધી પોતાનીપત્નીને આપવી પડશે.પતિઃ આભાર જજ સાહેબ,હું જીવનભર તમારો આભાર માનીશ.જજઃ અડધી સેલેરી જશે તો પણ તમેઆટલા ખુશ છો?પતિઃ જજ સાહેબ,ઓછામાં ઓછી અડધી તો મારી પાસે … Read more