મારી સાસુના લોહી સાથે મેળવી જોયું ખરું.😅😝😂😜🤣🤪

પતિ-પત્ની બસમાં મુસાફરી કરી રહ્યા હતા.પાસે જ એક યુવતી ઊભી હતી.એકાએક એ યુવતીએ એ પત્નીના પતિનેતમાચો ચોળી દેતા કહ્યું : ચુટલી ભરે છે, નાલાયક !શરમ નથી આવતી !એ પુરુષ તો ચૂપચાપ નીચું મો કરીને બેસી રહ્યો.બસમાંથી ઊતર્યા પછી તેણે પત્નીને કહ્યું :મેં તો એને ચુટલી ભરી નહોતી અનેકોણ જાણે કેમ તેણે મને તમાચો ચોડી દીધો … Read more

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ, જાણો…

આજકાલ વ્યસ્ત લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાનપાનને કારણે લોકોને અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. તેમાંથી એક છે હાઈ બ્લડ પ્રેશર. જેને હાઈપરટેન્શન અથવા હાઈ બીપી તરીકે પણ ઓળખવામાં આવે છે. શું છે હાઈ બ્લડ પ્રેશર? શરીરનું બીપી (BP) બે બાબતો દ્વારા નક્કી થાય છે, હૃદય દ્વારા પમ્પ કરાયેલા લોહીનું પ્રમાણ અને ધમનીઓમાં લોહીના પ્રવાહ સામે … Read more

મેં આ શર્ટ કોનું પહેર્યું છે.😅😝😂😜🤣🤪

કરોડીમલ : માની લે કે તારી પાસે દસ રૂપિયા છે.જો હું બે રૂપિયા માંગી લઉંતો તારી પાસે કેટલા રહે ? પુત્ર : દસ. કરોડીમલ : કઈ રીતે ? પુત્ર : મોટો માણસો નાના પાસેથી ચીજ માંગેએ સારું ન કહેવાય.😅😝😂😜🤣🤪 કરોડીમલ : જો તને તારા શર્ટના ખિસ્સામાંથીએક રૂપિયાની નોટ મળેતો તું શુ કરે ? પુત્ર : … Read more

આદુ અને દહીં જેવી આ 4 વસ્તુઓથી ઘરે જ બનાવો એન્ટી-ડેન્ડ્રફ હેર માસ્ક, દૂર થશે ડેન્ડ્રફની સમસ્યા

વાળ સંબંધિત સમસ્યાઓ ચોમાસાની ઋતુમાં શરૂ થાય છે, જેમાંથી લોકો સૌથી વધુ પરેશાન છે ડેન્ડ્રફ અને વાળ ખરવાથી. વાસ્તવમાં ચોમાસામાં વાતાવરણમાં ભેજ વધવાને કારણે માથાની ચામડી પર ગંદકી અને તેલ જમા થવા લાગે છે, જેના કારણે ડેન્ડ્રફની સમસ્યા વધી જાય છે. આ સિવાય આ સિઝનમાં ભીના વાળ અને હેર કેર રૂટીન ફોલો ન કરવાને કારણે … Read more

અગર તો મારી ઝડપ વધી જાય.😅😝😂😜🤣🤪

એક ખિસ્સાકાતરુ રંગે હાથે પકડાઈ ગયો.લોકોએ એને મારવાનું શરુ કરી દીધું. જયારે એ ખુબ જ માર ખાઈ ચુક્યો તોજેનું ખિસ્સું કપાયું હતું એ વ્યક્તિબોલ્યો, હવે બસ કરો, બહુ થઇ ગયું. મારે પણ એને એટલું જ મારવું હતું.આજકાલ હું એને ટ્રેનીંગ આપી રહ્યો છું.😅😝😂😜🤣🤪 ડોક્ટર સાહેબ,મને બરોબર એક જ સ્વપ્નું દેખાય છે કેમારી પાસેથી સુંદર સુંદર … Read more

શરીરમાં બ્લડ સર્ક્યુલેશન નબળું હોય ત્યારે દેખાય છે આ લક્ષણો, અવગણશો નહીં

વ્યક્તિની સર્ક્યુલેટરી સિસ્ટમ એ રક્ત વાહિનીઓનું એક જટિલ નેટવર્ક છે જે સમગ્ર શરીરમાં તમામ અવયવોમાં ઓક્સિજન, પોષકતત્ત્વો અને અન્ય મહત્વપૂર્ણ પદાર્થોનું પરિવહન કરે છે. સ્વસ્થ રહેવા માટે રક્ત પરિભ્રમણ એટલે બ્લડ સર્ક્યુલેશન સારું હોવું ખૂબ જ જરૂરી છે. વાસ્તવમાં, જ્યારે રક્ત પરિભ્રમણ સારું હોય ત્યારે જ ઓક્સિજન અને પોષકતત્વો બધા અંગો અને પેશીઓ સુધી પહોંચી … Read more

પપ્પુ : એને ગળામાં ઇન્ફેક્શન છે.😅😝😂😜🤣🤪

સમજદાર પત્ની એ જ હોય છે, જે પતિ પાસે ખર્ચો કરાવીનેતેની હાલત એવી કરી દે કે, તે બીજી સ્ત્રી વિશે વિચારવાનું જબંધ કરી દે.😅😝😂😜🤣🤪 પપ્પુ અને ટપ્પુબંને ઓફિસમાં વાત કરી રહ્યા હતા.પપ્પુ : બિચારી મારી પત્ની…ટપ્પુ : કેમ શું થયું ભાભીને?પપ્પુ : એને ગળામાં ઇન્ફેક્શન છે.ટપ્પુ : તો શું કહ્યું ડોકટરે?પપ્પુ : અરે! એને ઇન્ફેક્શન … Read more

કાઠિયાવાડી સ્ટાઈલમાં બનાવીએ કંટોલાનું શાક, લાગશે એકદમ ટેસ્ટી

ચોમાસું આવે એટલે કંટોલાનું શાક પણ ઘણા ઘરોમાં બનવા લાગ. આયુર્વેદની દ્રષ્ટીએ તો કંટોલા પોષ્ટીક છે જ. સાથે ઘણા લોકોને કંટોલાનું શાક બહુ જ ભાવતું હોય છે. જ્યારે અમુક લોકોને ભાવતું નથી. આજે આપણે કંટોલાનું એવું શાક બનાવવું છે જે દરેકને ભાવે. તો ચાલો જાણીએ રેસિપી. કંટોલાનું શાક બનાવવાની સામગ્રી કંટોલાનું શાક બનાવવાની રીત

લગ્ન થઈ ગયાં હતા.😅😝😂😜🤣🤪

બિટ્ટુ લિફ્ટમાં હતો ત્યારે એક સુંદર છોકરીફોન પર વાત કરતી કરતી લિફ્ટમાં આવી.તે બિટ્ટુ સામે જોઈને હસી અનેફોન પર પોતાની બહેનપણીને કહ્યું,ચાલ હવે હું ફોન મુકું છું,લિફ્ટમાં એક હેન્ડસમ છોકરો આવ્યો છે,હું જોઉં છું સેટિંગ થાય છે કે નહીં…બિચારો બિટ્ટુ હજી કંઈ બોલે એ પહેલા છોકરી બોલી,માફ કરજો કાકા, મારી બહેનપણી ખુબ વાતોડી છે,મારે ફોન … Read more

કાઠિયાવાડી સ્ટાઈલમાં લસણની ચટણી બનાવવાની રેસિપી

લસણની ચટણી જોઈ મોટાભાગના લોકોના મોઢામાં પાણી આવી જતું હોય છે. જમવામાં લસણની ચટણી હોય તો સ્વાદ બમણો થઈ જાય છે. તેમાય ભાખરી કે પરાઠા હોય અને સાથે લસણની ચટણી હોય એ પણ કાઠિયાવાડી સ્ટાઈલમાં બનાવેલી તો પુછવું જ શું. આવો આજે આપણે કાઠિયાવાડી સ્ટાઈલમાં લસણની ચટણી કેમ બનાવવી તેની રેસિપી જોઈશું. આ લસણની તીખી … Read more