જવાબ શૂન્ય જ રહે છે.😅😝😂😜🤣🤪

શિક્ષક બિટ્ટુને : ભારતનીસૌથી ખતરનાક નદી કઈ છે? બિટ્ટુ : લાગણીઓની,કારણ કે,તેમાં બધા વહી જાય છે.😅😝😂😜🤣🤪 પતિ : સાંભળ,મને અલાદ્દીનનો ચિરાગ મળ્યો.પત્ની : વાહ, તમે તેની પાસે શું માંગ્યું?પતિ : મેં કહ્યું, તારું મગજ 10 ગણું વધારી દે.પત્ની : તો તેણે એવું કર્યું?પતિ : તે હસવા લાગ્યો અને કહ્યું કે,શૂન્યનો કોઈપણ અંક સાથે ગુણાકાર કરો,જવાબ … Read more

ઉપવાસમાં ખવાય તેવા બનાવો ફરાળી ભજીયા, એ પણ કાઠિયાવાડી સ્ટાઈલમાં

ઉપવાસમાં પણ ભજીયા? હા કાઠિયાવાડમાં તો આ સમાન્ય છે. ઉપવાસમાં બધી વાનગી બને આથી જ ઘણા લોકો કહે છે કે સામાન્ય દિવસ કરતા ઉપવાસના દિવસે વધારે ખવાઈ જાય છે. આજે આપણે ઉપવાસમાં ખવાય તેવા ફરાળી ભજીયાની રેસિપી જોઈશુ. ગુજરાતી જાગરણની જો આ રેસિપી તમને પસંદ આવે તો શેર કરવાનું ભૂલશો નહીં. ફરાળી ભજીયા બનાવવાની સામગ્રી … Read more

અમારું ઘર આજે કેવું ચમકી રહ્યું છે.😅😝😂😜🤣🤪

સ્માર્ટ છોકરીનો સ્માર્ટ જવાબ. પપ્પુ (પ્રેમિકાને) : લગ્ન પછી તું અલગ ઘરનીમાંગણી તો નહિ કરે ને? પ્રેમિકા : ના, હું એવી છોકરી નથી,તું લગ્ન પછી તારી મમ્મીને અલગ ઘર અપાવી દેજે.😅😝😂😜🤣🤪 કામવાળી બાઈ આગળનો બાકી પગારલેવા આવી.પત્ની બોલી : જો,અમારું ઘર આજે કેવું ચમકી રહ્યું છે.કામવાળી બોલી : શેઠાણી,પુરુષનો હાથ તો પુરુષનો જ હાથહોય છે … Read more

શ્રાવણ માસની સ્પેશિયલ ફરાળી વાનગી, સ્વાદિષ્ટ બફવડા બનાવવાની એકદમ સરળ રેસિપી નોંધી લો

ફરાળી વાગનીઓ માર્કેટમાં આવી જાય છે. આજે ફરાળી બફવડા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ આજે તમને અહીં જણાવશે. ફરાળી બફવડા બનાવવાની સામગ્રી બટાકાશકેલી સીંગનો ભૂકોટોપરાનું ખમણમીઠુંગરમ મસાલોખાંડકાજુના ટૂકડાલીંબુનો રસસુકી દ્રાક્ષઆદુ-મરચા પેસ્ટકોથમરીઆરારૂટ પાડડર (ફરાળી લોટ) ફરાળી બફવડા બનાવવાની રીત એક તપેલીમાં શેકેલી સીંગનો ભૂકો, ટોપરાનું ખમણ મીઠું, ગરમ મસાલો,ખાંડ, કાજુના ટૂકડા, લીંબુનો રસ, … Read more

હું ક્યારેય ખોટો નથી હોતો.😅😝😂😜🤣🤪

છગન (પાર્ટીમાં પોતાના બોસને) : સાહેબ,તમારી પત્ની દેખાતી નથી ને.બોસ : હું તેને મારી સાથે પાર્ટીમાં નથી લાવતો.છગન : કેમ સાહેબ?બોસ : તે ગામડાની છે ને એટલે?છગન : ઓહ માફ કરજો,મને લાગ્યું કે તે ફક્ત તમારા એકલાની છે.હવે છગન નોકરી શોધી રહ્યો છે.😅😝😂😜🤣🤪 છગન : પહેલા મને લાગતું હતું કેહું બધા કામ બરાબર કરું છું. … Read more

સાંભળીને નવાઈ લાગશે, ઉપવાસમાં બનાવો ફરાળી હાંડવો

ગુજરાતમાં તો ઉપવાસમાં કઈ વાનગી નથી બનતી તે કહેવું અઘરું છે. બસ ટેસ્ટી ખાનાર લોકો જોઈએ. આવી જ એક રેસિપી એટલે ફરાળી હાંડવો. સાંભળવામાં થોડું અજુગતું લાગે પરંતુ ફરાળી હાંડવાની રેસિપી અમે અહીં જણાવી રહ્યા છીએ. ફરાળી હાંડવો બનાવવાની સામગ્રી સામો,સાબુદાણા,આદુ-મરચાની પેસ્ટ,મીઠું,દહીં,દૂધી,ઈનો,ફ્રુટ સોલ્ટ,ખાંડ, લવિંગ,તજ,કાળા મરી પાઉડર,તેલ,શેકેલી મગફળીનો ભુકો,કોથમીર,જીરું,તલ,મીઠો લીમડો. ફરાળી હાંડવો બનાવવાની રીત સ્ટેપ-1સૌ પ્રથમ … Read more

સ્ટેપ (૨) ધડકને થામ લીજિએ…😅😝😂😜🤣🤪

એક વહાણ ડૂબી ગયું, એમાંથી એક જ માણસ બચ્યો.એ તરતો તરતો એક ટાપુ પર પહોચ્યો. મહિના-બે મહિના પછી એણે નક્કી કર્યું કેઅહીંથી નીકળવા માટે લાકડાની એક હોડી બનાવવી જોઈએ. એણે લાકડા ભેગા કર્યા.સવારના પહોરમાં એ હોડી બનાવવાની તૈયારી કરતો હતોત્યાં એક રૂપાળી છોકરી દરિયામાંથી તણાઈને ટાપુ પર આવી ગઈ. માણસ તરત જ હોડીને બદલે પલંગ … Read more

શ્રાવણ મહિનાના ઉપવાસમાં બનાવો સાબુદાણાના ફરાળી વડા, નોંધી લો રેસિપી

આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત જ સોમવારથી થઈ છે. શ્રાવણ મહિનાનો સોમવાર લગભગ લોકો રહેતા હોય છે. ઉપવાસ આવે એટલે સાબુદાણાની એનક વિધ વાનગીઓ બનવા લાગે છે. આવી જ એક વાગની એટલે સાબુદાણાના વડા જેને આપણે સાબુદાણાની ટિક્કી પણ કહીએ છીએ. ઘરે સરળતાની આ ફરાળી વાનગી એટલે કે સાબુદાણાના ફરાળી વડા કેવી રીતે બનાવવા તેની … Read more

ઉપર ફૂલોની પથારી થઇ જાય છે !😅😝😂😜🤣🤪

બંતાની ટ્રકનું સ્પીડોમીટર બગડી ગયેલું હતું.સંતાએ પૂછ્યું : ‘યે મીટર કે બીનાતુઝે તકલીફ નહિ હોતી ?’‘ઓયે બિલકુલ નહીં જી !સ્પીડ કા તો ખુદ-બ-ખુદ પતા ચલ જતા હૈ.જબ શીશે હિલ જાતે હૈ તો ૭૦ કી ઔરજબ પુરા રોડ હિલતા હુઆ લગે તો ૮૦ કી સ્પીડ…’‘ઔર ઉસસે જ્યાદા હુઈ તો ?’‘તો દુસરે દિન અખબાર મેં પતા ચલતા … Read more

વરસાદમાં તિખું ખાવાનું મન થયું છે? તો જાગનગરના ફેમસ ઘુઘરા બનાવવો ઘરે, નોંધી લો રેસિપી

વરસાદની સિઝનમાં તિખું અને ચટપટું ખાવાનું મન થાય તો તમે ઘુઘરાને ટ્રાય કરી શકો છો. તેમાય જામનગરના ઘુઘરાનો ટેસ્ટ હોય તો વાત જ શું થાય. તો ચાલો આજે જાગનગરના ફેમસ ઘુઘરા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી જોઈએ. જાગનગરના ફેમસ ઘુઘરા બનાવવાની રીત સ્ટેપ-1સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉં કે મેંદાનો લોટ, મીઠું અને તેલ નાખી … Read more