એક શેર ફટકારીને ગયા છે… સાંભળો.😅😝😂😜🤣🤪

ખ્યાતનામ સરમુખત્યાર હિટલરનો એક નિયમ,સમજો અને અપનાવો… જો તમે કોઈ પ્રોબ્લમ સોલ્વ કરી શકતા હો,તો ટેન્શન લેવાની જરૂર શું છે ? અનેજો તમે એ પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતાતો ટેન્શન લેવાનો ફાયદો શું ?😅😝😂😜🤣🤪 લઠ્ઠાકાંડ પછી દારૂના ભાવ વધી ગયા છે !હવે બિચારા દારૂડિયાઓને પણ નશામાંહિસાબ રાખવો પડે છે.ચાચા ગાલીબ આવી સિચ્યુએશન માટેએક શેર ફટકારીને … Read more

ઉપવાસ સ્પેશિયલ રેસિપી એટલે ફરાળી ખાટ્ટા ઢોકળા

ભોળાનાથને રિઝવવા માટે મોટા ભાગના લોકો વ્રત અને ઉપાસ કરશે. આ ઉપવાસમાં ખવાય તેવા ફરાળી ખાટ્ટા ઢોકળાની રેસિપી આજે અમે અહીં જણાવશું. તો નોંધી લો ઉપવાસ સ્પેશિયલ રેસિપી. જેનો ટેસ્ટ તમને દાઢે વળગશે. ફરાળી ખાટ્ટા ઢોકળા બનાવવાની સામગ્રીસામો,સાબુદાણા,આદુ-મરચાની પેસ્ટ,મીઠું,દહીં,ઈનો, ફ્રુટ સોલ્ટ,તેલ,ખાંડ,જીરું,તલ,મીઠો લીમડો,લીલા મરચા,કોથમીર. ફરાળી ખાટ્ટા ઢોકળા બનાવવાની રીત સ્ટેપ-1સૌ પ્રથમ એક મિક્સર જારમાં સાબુદાણા અને … Read more

સવાલો ના કરતી હોત !😅😝😂😜🤣🤪

અડધી રાતે દારુડીયાઓનું એક ટોળું સડક પરલથડીયા ખાતું, એકબીજાના ખભેખભા અથડાવતું,એકબીજાની ટાંગોમાં ટાંગો ભરાવતું,હાલતું ડોલતું, ઝુમતું અટવાતું…ગલીના છેડે આવેલા એક ઘરે પહોચ્યું.એક દારૂડિયાએ ઘરનો દરવાજો ખખડાવ્યો.અંદરથી એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો.દારૂડીયાએ કીધું : ‘નમસ્તે બહેનજી,આ છગન છત્રીવાળાનું ઘર છે ?’‘હા, કેમ ?’‘તો અમારામાંથી છગનને શોધી અંદર લઈ લો…એટલે અમને આગળ જવાની સમાજ પડે !’😅😝😂😜🤣🤪 પુરુષો આટલું … Read more

પાણીપુરીનો ટેસ્ટી અને ચટપટો મસાલો બનાવવાની રેસિપી

પાણીપુરી ત્યારે જ સ્વાદિષ્ટ બને છે જ્યારે તેનું પાણી અને તેનો મસાલો ટેસ્ટી અને મસાલેદાર હોય. ઘણી જગ્યાએ, પાણીપુરીમાં માત્ર છૂંદેલા બટાકા ઉમેરવામાં આવે છે. જ્યારે કેટલાક લોકો વટાણાને બટાકા સાથે મેશ કરે છે. તેમાં ડુંગળી, ધાણાજીરુ, મીઠું, મરચું, લીંબુ ઉમેરીને ખૂબ જ મસાલેદાર મસાલો તૈયાર થાય છે. આ મસાલાથી પાણીપુરીનો સ્વાદ બમણો થઈ જાય … Read more

મોઢામાં કારતૂસ ભરીને ગાતા હતા?😅😝😂😜🤣🤪

પત્નીએ તેના પતિને પૂછ્યું :મારા વાળનો રંગ સફેદ થઈ જાય,ત્યારે પણ શું તમે મનેઆવી જ રીતે પ્રેમ કરતા રહેશો?પતિ : તને મારા પર શંકા કેમ થઈ?અત્યાર સુધી તું કેટલીવાર રંગબદલી ચૂકી છે, શું મેંતને કદી પ્રેમ કરવાનું ઓછું કર્યુ છે!😅😝😂😜🤣🤪 પત્ની : જાણો છો,મારા પપ્પા જ્યારે ગાતા હતાત્યારે ઉડતાં પક્ષી નીચે પડી જતાં હતા. પતિ … Read more

આજે ટ્રાય કરો ચટપટા ડુંગળીના પરાઠા, નોંધી લો રેસિપી

ચટપટું અને અવનવું ખાવાનું મન થયું હોય તો આજે બનાવો ડુંગળીના પરાઠા. આ થોડી યુનિક રેસિપી છે. એકવાર બની ગયા પછી સાંજના નાસ્તામાં ચા સાથે મજા પડશે. ચાલો બનાવીએ ડુંગળીના પરાઠા. ડુંગળીના પરાઠા બનાવવાની સામગ્રી ડુંગળીના પરાઠા બનાવવાની રીત

‘તું સંસારની આઠમી અજાયબી છે.’😅😝😂😜🤣🤪

પત્ની : તમે મારો આ કેવો સડેલા જેવોફોટો પડાવ્યો છે. પતિ : કેમ શું થયું ? પત્ની : એકદમ વાંદરા જેવો છે. પતિ : હા, પણ એમાં કેમેરાની કોઈ જખરાબી નહી, તારું મો જ એવું છે,એમાં કોઈનો ક્યાં વાંક જ છે !😅😝😂😜🤣🤪 પતિએ પત્નીના વખાણ કરતાં કહ્યું :‘તું સંસારની આઠમી અજાયબી છે.’ તરત જ પત્ની … Read more

ખાટી-મીઠી ગુજરાતી સફેદ કઢી બનાવવાની રેસિપી

ઘણા ગુજરાતીઓનું સાંજનું મેનુ ખીચડી અને કઢી હોય છે. જો ટેસ્ટી સફેદ કઢી હોય તો વાત ન થાય. આજે રેસ્ટોરાં જેવી સફેદ કઢી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. સફેદ કઢી બનાવવાની સામગ્રી 1 કપ સાદુ દહીં અથવા છાસ2 ચમચી ચણાનો લોટ1/2 ચમચી વાટેલું જીરું1/2 ચમચી ધાણાજીરું1/4 ચમચી હળદર પાવડર … Read more

મેં આવી લડાઈ જોઈ છે.😅😝😂😜🤣🤪

વિજ્ઞાનના એક શિક્ષક હતા.એક દિવસે તેમણે બાળકોને વીજળી વિશેનોએક પાઠ શીખવ્યો. પાઠ પૂરો થતા તેમણે એક વિદ્યાર્થીને ઊભો કરીપ્રશ્ન કર્યો : ‘આકાશમાં ચમકતી વીજળી અનેઘરમાં બળતી વીજળી વચ્ચે શો ફરક છે ?’ વિદ્યાર્થીએ તરત જ જવાબ આપ્યો : ‘સાહેબ !આકાશમાં ચમકતી વીજળી માટે આપણેબિલ નથી ભરવું પડતું, જયારે ઘરમાં બળતીવીજળીનું બિલ આપણે ભરવું પડે છે.’😅😝😂😜🤣🤪 … Read more

નાસ્તામાં બનાવી લો કાબુલી ચણા સેન્ડવીચ, જાણો તેની સરળ રેસીપી

કાબુલી ચણાનું શાક દરેકને ગમે છે. તેથી જ દરેક તેને પોતાની રીતે તૈયાર કરે છે. એવા ઘણા લોકો છે જે તેને પુરી અથવા નાન સાથે ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો તમને થોડી સરળ રેસીપી જોઈતી હોય તો તમે કાબુલી ચણા સેન્ડવીચ બનાવી શકો છો. તે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે. ઉપરાંત, રવિવારના નાસ્તા માટે … Read more