હું કયારેય ખોટું બોલ્યો હોઉં.’😅😝😂😜🤣🤪

પિતાજી : છોટુ બેટા !આજે આટલો ઉદાસ કેમ બની ગયો છે ? છોટુ : ‘પપ્પા તમને યાદ હશે કેઅમારા શિક્ષક બિમાર હતા.’ પિતાજી : ‘તો શું તારા સાહેબ મરી ગયા ?’ છોટુ : ‘પપ્પા ! એ તો ફરી સાજા થઇ ગયા !’😅😝😂😜🤣🤪 દાદા : ‘જો બેટા ! ખોટું કદીએ ન બોલીએ.જો મારી ઉમર નેવું વરસની … Read more

જન્માષ્ટમી પર બાળ ગોપાલને ભાવતું માખણ ઘરે બનાવો, આ રહી રેસિપી

બાળ ગોપાલને માખણ ખૂબ જ પ્રિય છે. તેઓ ચોરી ચોરીને પણ માખણનો લુપ્ફ ઉઠાવતાં હતા. ત્યારે જન્માષ્ટમી પર તમે ઘરે બનાવેલ માખણનો ભોગ ધરાવીને બાળ ગોપાલને ખુશ કરી શકો છો. ઘરે તાજું માખણ બનાવવું ખૂબ જ સરળ છે. તેના માટે માત્ર બે વસ્તુની જરૂર છે. દૂધ અને ઠંડુ પાણી માખણ બનાવવા માટે સૌથી પહેલા દૂધને … Read more

હું સીડી સાથે અથડાયો અને સીડી પડી ગઈ.’😅😝😂😜🤣🤪

એક અત્યંત લાગણીશીલ સ્ત્રીબગીચામાં ફરતા ફરતા એક ઝાડ પાસે જઈનેઊભી રહી અને કહેવા લાગી :‘હે લીમડાના સુંદર ઝાડ ! તું જોબોલી શકતું હોત તો મને શું જવાબ આપત ?’ પાસે જ બેઠલા એક યુવાને જવાબ આપ્યો :‘એ જો બોલો શકતું હોત તો કહેતમાફ કરજો બહેન !હું તો પીપળાનું ઝાડ છું, લીમડાનું નહીં.’😅😝😂😜🤣🤪 શરદ દોડતો દોડતો … Read more

જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણને પનીરની ખીર અર્પણ કરો

ખીરની શરુઆત લગભગ 2,000 વર્ષ પહેલાં ઓડિશામાં ભગવાન જગન્નાથ મંદિરમાં એક પવિત્ર પ્રસાદના રૂપમાં થઈ હતી. પછી તેને અર્પણ કરવાની પ્રથા દક્ષિણ એશિયાના ઘણા હિંદુ મંદિરોમાં શરૂ થઈ. ચોક્કસ રેસીપી સ્થાનિક પરંપરાઓ અને સ્વાદના આધારે બદલાય છે. આ જ કારણ છે કે તહેવાર કોઈ પણ હોય દરેક ઘરમાં ખીર બને છે. ખીર બનાવવી ઘણીવાર સરળ … Read more

આ ખેલ જોઈ લે !😅😝😂😜🤣🤪

પત્ની : ઘણા પુરુષો બિચારા એવા પણહોય છે, જે કાન હોવા છતાં સાંભળીશકતા નથી અનેઆંખ હોવા છતાં જોઈ શકતા નથી. પતિ : પરંતુ કદાચ જ કોઈ સ્ત્રી એવી હશેકે જે જીભ હોવા છતાં પણન બોલી શકતી હોય.😅😝😂😜🤣🤪 પતિ : હું જાદુના ખેલની બે ટીકીટો લઇ આવ્યો છું. પત્ની (ખુશ થઈને) : તમે મારા મનોરંજનનોકેટલો ખ્યાલ … Read more

જન્માષ્ટમી પર બનાવો ઘઉંના લોટની ચકરી, આ રહી રેસિપી

જન્માષ્ટમીના તહેવારમાં દરેક ઘરોમાં અનેક પ્રકારના ફરસાણ બનતા હોય છે. તેમાની એક વાનગી એટલે ઘઉંના લોટની ચકરી. આજે આ ઘઉંના લોટની ચકરી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી જણાવીશું. ઘઉંના લોટની ચકરી બનાવવાની સામગ્રી 2 કપ ઘઉંનો લોટ2 ચમચી તલ2 ચમચી આદુ મરચાની પેસ્ટ1/2 કપ ચણાનો લોટ (બેસન)1/4 ચમચી મીઠું1/4 ચમચી હિંગ 3 ચમચી માખણ4 … Read more

ઈ આખો દિવસ ભસ ભસ કરે છે,😅😝😂😜🤣🤪

છગન : તું છોકરી જોવા ગયો હતોતો શું થયું?મગન : મેં ના પાડી.છગન : કેમ?મગન : એની પાસે ઘણાં બધાગોલ્ડ મેડલ હતા.છગન : તો શું થયું?મગન : એનેએ બધા મેડલ બોક્સિંગમાં મળેલા હતા.😅😝😂😜🤣🤪 રમેશ : ભઈ તું પણ હવે પરણી લે.જયેશ : પણ ભઈ,મારે પરણવાની શી જરૂર છે?મારી પાસે એક કૂતરો છેઈ આખો દિવસ ભસ … Read more

હિન્દુ ધર્મમાં બંને હાથે કેમ કરવામાં આવે છે નમસ્કાર, જાણો શું છે તેની પાછળનું રહસ્ય?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હિંદુ ધર્મમાં બનેલી પરંપરાઓ પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ રહેલું છે અને તેને વૈજ્ઞાનિક મહત્વ પણ આપવામાં આવ્યું છે. જેમ કે અન્યને અભિવાદન કરવું તે તેમના પ્રત્યે આદર દર્શાવે છે અને અન્યને રોગના સંક્રમણને પણ અટકાવે છે પરંતુ આ શુભેચ્છાની પરંપરા છે જે ઘણા વર્ષો પહેલા પ્રચલિત હતી અને આજે પણ અમુક … Read more

તમારે તો હવે નિરાંત ને…😅😝😂😜🤣🤪

અમદાવાદી મગજની કમાલ.ભૂરો : હું પરણી લઉં તો કોઈ નુકશાન નાથાય ને.બકો : તારે પરણીને કાંઈ ખોવાનું નથી.મારા પપ્પા મંદિરના પુજારી છે,અને તારા પપ્પા વકીલ.એટલે લગ્નમાં વધુ ખર્ચ થશે નહિ,અને આગળ જતા કાંઈ થયું તોતારા પપ્પા વ્યાજ સહીત કઢાવી આપશે.😅😝😂😜🤣🤪 લગ્ન પછી સાસુ જમાઇને ફોન પર, શું ચાલે કુમાર? જમાઇ : અમારુ છોડો,તમારે તો હવે … Read more

સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો દેવી લક્ષ્મી ક્રોધિત થશે.

હિંદુ શાસ્ત્રોમાં ઘણા એવા કાર્યો છે જે સૂર્યાસ્ત પછી કરવા પર પ્રતિબંધ છે. એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી આ કામ કરવાથી નકારાત્મકતા આવે છે. પૌરાણિક કથાઓ અને જ્યોતિષમાં આવી ઘણી વાતો કહેવામાં આવી છે, જેને લોકો પ્રાચીન સમયથી માનતા આવ્યા છે. માતા લક્ષ્મી એવા લોકો પર ગુસ્સે થાય છે જેઓ આ જ્યોતિષના નિવેદનમાં … Read more