જલ્દી પાછી ફરી, છોકરો ઉદાસ છે.😅😝😂😜🤣🤪
મમ્મી : દીકરી નવું ઘર ખરીદી લે?દીકરી : પણ મમ્મી, મને ધરની શી જરૂર છે?હું હોસ્પિટલમાં જન્મી,કોલેજમાં ભણી, કારમાં પ્રેમ કરતા શીખી,મંદિરમાં પરણી, હોટલમાં જમું છું,સવારે જીમમાં, બપોરે કીતી પાર્ટીમાં અનેરાત્રે ક્લબમાં જાઉં છું.અને છેલ્લે એક દિવસ સ્મશાનમાં જવાનું છે,તો ધરની શું જરૂર છે? ગેરેજ મળે તો ભયો ભયો.😅😝😂😜🤣🤪 દીકરાને સાસુ પાસે મૂકી પત્ની પિયર … Read more