ગટ્ટુ – હું ઉંઘી શકુ છુ મેડમ…🤪😜😝🤣😂😅
થિયેટરમાં ચાલુ ફિલ્મે એક દાદાને આજુબાજુનીખુરશીઓ વચ્ચે કંઈક શોધતા જોઈને કોઈકે પૂછ્યું :‘દાદા, આ ચાલુ પિક્ચરે શું કરો છો ?’‘ચોકલેટ શોધું છું, ભાઈ. ખાતાં ખાતાં પડી ગઈ…’‘પડી ગયેલી એવી એક ગંદી ચોકલેટ માટેબધાને શું કામ હેરાન કરો છો ?બીજી ચોકલેટ ખાઈ લેજો.’‘વાંધો ચોકલેટનો નથી. પણએની સાથે ચોકઠુંય પડી ગયું છે ને, એટલે તો શોધું છું.🤪😜😝🤣😂😅 … Read more