આખું નામ લખવાનું હતું.😅😝😂😜🤣🤪

‘યાર બંતા,તને જિંદગીમાં કોઈની જોડે પ્રેમ થયો જ નથી ?’ ‘થયો છે, પણ એ છોકરી ખતરનાક છે.’ ‘કેમ ?’ ‘એ મને કહે છે : આઈ લવ યૂ ટૂ…. હવે યાર,મને હજી ખબર નથી કે આ બીજો કોણ છે ?’😅😝😂😜🤣🤪 સંતાના બંને છોકરા એક જ ક્લાસમાં ભણતા હતા. પરીક્ષા વખતે સપ્લીમેન્ટરી પર એમણે પોતાનુંઆખું નામ લખવાનું … Read more

ચોમાસામા આ બીમારીઓનો ભારે ખતરો, જાણો શું છે લક્ષણો અને નિવારણ પદ્ઘતિ

હાલ વરસાદની મોસમ ચાલું છે અને આ સમયે અનેક બીમારીઓનું જોખમ રહેલું છે. પાણી ભરાવાને કારણે અને હવામાં વધુ પડતા ભેજને કારણે ઘણા પ્રકારના બેક્ટેરિયા સક્રિય થઈ જાય છે. આ બેક્ટેરિયા શ્વસન માર્ગ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ ઋતુમાં મોટાભાગની બીમારીઓ ખરાબ ખોરાક અને પાણીના કારણે થાય છે. ખરાબ ખોરાક અને પાણી પેટના રોગોનું … Read more

‘હકીમો’ ના નંબરો હોય છે.’😅😝😂😜🤣🤪

એક હોડીમાં બેસી સાસુ, વહુ, દીકરો અનેઅન્ય મુસાફરો આ પારથી પેલે પાર જય રહ્યા છે,નદીમાં પાણી ઊંડું છે.આવે વખતે સાસુ એના દીકરાને પૂછે છે : ‘દીકરા,જો હમણા હોડી ઊથલી પડે તો તું કોને બચાવે ?મને કે તારી બૈરીને ?’દીકરો કઈ કહે એ પહેલા જ વહુ બોલી ઊઠી :‘તમે તમારી માને બચાવજો, કારણ કેમારા જેવી જુવાનને … Read more

વરસાદમાં ખાઓ ભરપૂર માત્રામાં આ 5 ફળો, રોગપ્રતિકારક શક્તિ વધશે અને રહેશો નિરોગી

વરસાદની ઋતુમાં આપણા શરીરની ચયાપચયની ક્રિયા ધીમી પડી જાય છે અને ચેપનું જોખમ વધી જાય છે. તેનાથી બચવા માટે લોકોને સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. વરસાદની મોસમમાં બજારમાં વિવિધ પ્રકારના ફળો મળે છે, જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ફળોમાં ઘણા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો સહિત વિશેષ ઉત્સેચકો હોય … Read more

‘મર્સિડીઝ’ કાર હોય…😅😝😂😜🤣🤪

મેરી પ્યારી પ્રિયતમા, મુઝે અપને દિલમે જગહ મત દેના, મુઝે તો તુમ્હારે દિમાગ મેં જગહ ચાહિયે… કયું કિ, જગહ જીતની ખાલી ખાલી હો, રહને મેં ઉતના હી મજા આતા હૈ !😅😝😂😜🤣🤪 મસ્ત લાઈફ કોને કહેવાય ?‘લેવિસ’ નું જીન્સ હોય…‘રેમન્ડ’નો સૂટ હોય….‘મર્સિડીઝ’ કાર હોય…અને… અને….ઐશ્વર્યા આપણે ઘરે આવીને કહે :‘જરા એક વાડકી ખાંડ આપો ને ?’😅😝😂😜🤣🤪 … Read more

દૂધ સાથે આ 3 વસ્તુઓ ખાવાની ભૂલ ક્યારેય ન કરતા, ચહેરા પર પડી જશે સફેદ નિશાન

દૂધ આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેનું દૂધ સાથે ક્યારેય સેવન ન કરવું જોઈએ. આ વસ્તુઓને દૂધ સાથે ખાવાથી શરીર પર સફેદ નિશાન પડી શકે છે, જેમાંથી એક છે ચહેરા પર સફેદ નિશાન અથવા દાગ. ચાલો જાણીએ તે બે વસ્તુઓ જે દૂધ સાથે ક્યારેય ન ખાવી જોઈએ. ખાટા … Read more

બાળકના પેટમાં છે કૃમિ, સતત દુઃખાવા સહિતના આ 5 લક્ષણો છે સાબિતી, રાહત માટે તાત્કાલિક કરો આ ઉપાયો

બાળકોમાં કૃમિ એક સામાન્ય સમસ્યા છે. તેને ઈન્ટેસ્ટાઇનલ પેરાસાઇટ ઈન્ફેક્શન પણ કહેવામાં આવે છે. આ સામાન્ય રીતે એવા બાળકોમાં વધુ થાય છે જેઓ ગંદકીમાં રહે છે. જોકે, ઘણી મેડિકલ કંડીશન પણ આ કૃમિના જન્મનું કારણ બને છે. કૃમિ ખૂબ જોખમી છે. કૃમિ આંતરડામાં પહોંચીને લોહી અને ખોરાકમાંથી મળતા પોષક તત્વોને ચૂસી લે છે. જેના કારણે … Read more

મનોજ : ‘હા એક પેપરવેટ પણ.😅😝😂😜🤣🤪

ભાઈ ! મને ભૂલી ન જતો, કરશનેપોતાના દોસ્ત મનોજથી છુટા પડતાં કહ્યું. ના, કઈ રીતે ભૂલી શકું છું ?તૂટેલો રેડીયો, ફાટેલું પેન્ટ અનેતૂટેલી ઘડિયાળ ઘણા સમય સુધી તારી યાદ અપાવતી રહેશે.’ મનોજ કહ્યું.😅😝😂😜🤣🤪 મનોજે વેઈટરને કહ્યું : ‘એક બીજું ટોસ્ટ લાવ !’ વેઈટર : બીજું કઈ સાહેબ ! મનોજ : ‘હા એક પેપરવેટ પણ.કારણ પહેલું … Read more

વરસાદની ઋતુમાં આ શાકભાજી ખૂબ ખાઓ, તમારું શરીર રહેશે સ્વસ્થ અને થશે રોગો દૂર

ઋતુ પ્રમાણે બજારમાં વિવિધ પ્રકારના શાકભાજી મળે છે, જે શરીર માટે ખૂબ જ સારા અને ફાયદાકારક હોય છે. જો ઋતુ પ્રમાણે આવા શાકભાજીનું સેવન કરવામાં આવે તો આ શાકભાજી શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. હવે બજારમાં આવી જ કેટલીક શાકભાજી આવી રહી છે, જેનું સેવન જ્યારે વરસાદની ઋતુમાં કરવામાં આવે તો શરીર … Read more

બદલો લેવા ખુબ જ સરસ તરકીબ😅😝😂😜🤣🤪

રાતે મોડા આવેલા પતિએ પોતાની મિજાજ્ખોરપત્નીને કહ્યું : મારા ખ્યાલથી અત્યારે સાડા દસવાગ્યા હશે !’હજી તો એણે એટલું જ કહ્યું હતુંત્યાં જ ધડીયાળે ટન ટન કરતાં રાતના ત્રણનાટકોરા પડ્યા.પત્નીએ એકદમ ગુસ્સે થઈને કહ્યું : હું કાલે જઆ ઘડીયાળને અહીંથી હટાવી દઈશ.આ દસ કોડીની ઘડિયાળ આગળ પણ હવે મારીકોઈ વાત માનવામાં નથી આવતી.😅😝😂😜🤣🤪 મારી પત્નીએ ટેલીફોન … Read more