આ ગામમાં કોઈ નથી બનાવતું બે માળનું મકાન! જાણો, સદીઓથી ચાલી આવતી પરંપરા

દરેક ગામના પોતાના અલગ-અલગ રીતિ-રિવાજો અને પરંપરાઓ હોય છે. વડવાલ સોલાપુર જિલ્લાના મોહોલ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ નાગનાથના મંદિર માટે સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રસિદ્ધ છે. આ ગામમાં વર્ષોથી એક અનોખી પરંપરા ચાલી રહી છે. ગામમાં કોઈ પણ વ્યક્તિ બે માળની ઇમારત બનાવતો નથી. તેથી, ગામના વિસ્તારમાં કોઈ પણ ઘર, દુકાન કે અન્ય ઇમારત … Read more

ધણી થાક્યો પાક્યો ઘરે આવ્યો છે😅😝😂😜🤣🤪

પત્ની : મારા માટે તો દૂર દૂરથીમાંગા આવતા બોલો. પતિ : નજીક રહેતા હોયએ તો ઓળખતા હોય ને.😅😝😂😜🤣🤪 પતિ : હજુ તો ઘર માં પગ મુક્યો નથીત્યાં તારું બોલવાનું ચાલુ થઇ જાય છે.કેટલું બધું બોલે છે થોડું ઓછું બોલ.તને એમ ના થાય કેધણી થાક્યો પાક્યો ઘરે આવ્યો છેતો તેને થોડી શાંતિ લેવા દઈએ.તેને થોડો રીલેક્સ … Read more

શીતળા સાતમ માટે રસોઈ કરીને રાત્રે ચૂલા ઠરવાની વર્ષો જુની ધાર્મિક પરંપરા

શ્રાવણી પર્વમાળા અંતગર્ત શુક્રવારે પરંપરાગત રીતે નાગપાંચમના પર્વની ઉજવણી કરાઈ હતી. આ સાથે નાગદેવતાના મંદિરમાં દર્શનાર્થે ભાવિકો ઉમટી પડયા હતા. જ્યારે શનિવારે ગૃહિણીઓ રાંધણ છઠ્ઠના પર્વે શીતળા સાતમ માટેની રસોઈકાર્યમાં મગ્ન બનશે. ગુરૂવારે નાગપાંચમના પર્વે ગૃહિણીઓ દ્વારા ઘરના પાણિયારે અથવા ઘરમંદિરે દિવા,ધૂપ કરી રૂના કંકુમિશ્રિત નાગલા બનાવીને નાગનું કંકુથી ચિત્ર બનાવીને હળદર, નાડાછડી, ચોખા અને … Read more

શેઠ : તું કાન ખોલીને સાંભળી લે,😅😝😂😜🤣🤪

મોહન (સાસરીમાં જમતી વખતે) : આજે ફરીદુધીનું શાક બનાવ્યું,તને ખબર નથી કે વધારે પડતી દૂધી ખાવાથીઆગલા જનમમાં માણસ ગધેડો બને છે. તેની પત્નીએ જવાબ આપ્યો : એ તો તમારેગયા જનમમાં જ વિચારી લેવું જોઈતું હતું.😅😝😂😜🤣🤪 આજે સવાર-સવારમાં જ એક શેઠ અનેતેનો નોકર બાખડી પડ્યાં.શેઠ : તું કાન ખોલીને સાંભળી લે,જો તારે આ દુકાનમાં કામ કરવું … Read more

રાત્રે ઘરની બહાર શ્વાન રડે તો તે શુભ છે કે અશુભ, શું કોઈ મુસીબત તો નથી આવવાની?

ઘણીવાર જ્યારે તમે મોડી રાત્રે સૂઈ જાઓ છો, ત્યારે તમને બહારથી એક વિચિત્ર રડવાનો અવાજ આવે છે, જે સાંભળીને તમે અચાનક જાગી જાઓ છો. આ અવાજ સાંભળીને ઘણી વખત ડર લાગે છે. જ્યારે તમે બહાર જુઓ છો, ત્યારે તમને ખબર પડે છે કે તમારા ઘરની બહાર શેરીમાં, રસ્તા પર શ્વાન ભસે છે કે રડે છે. … Read more

સાત જન્મો સુધી પ્રેમ કરીશ.😅😝😂😜🤣🤪

પતિ (ફોન પર પત્નીને) : તું બહુ સ્વીટ છે!પત્ની : આભાર!પતિ : તું તો રાજકુમારી જેવી છે!પત્ની : તમારો ખૂબ ખૂબ આભાર…અત્યારે તમે ઓફિસમાં શું કરી રહ્યા છો?પતિ : કાંઈ નહીં, નવરો બેઠો હતોતો વિચાર્યું કે થોડી મજાક કરી લઉં!😅😝😂😜🤣🤪 પત્ની : મને સોનાનો હીરા જડેલો હારઅપાવી દો, તો હું તમનેસાત જન્મો સુધી પ્રેમ કરીશ. … Read more

જન્માષ્ટમી પહેલા ઘરે લઈ આવો આ વસ્તુઓ, કૃષ્ણ સાથે માતા લક્ષ્‍‍મીની પણ રહેશે કૃપા

હિન્દૂ ધર્મમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ખૂબ જ મહત્વ ધરાવે છે. દેશભરમાં રાત્રે 12 વાગ્યે ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સાથે જ તેમને 56 ભોગ લગાવીને હિંચકામાં ઝુલાવવામાં આવે છે. હિન્દૂ પંચાંગ અનુસાર, દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની આઠમના દિવસે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 26 ઓગસ્ટ, 2024ના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં … Read more

સિંધીભાઈએ એક મહેલ વેચી માર્યો,😅😝😂😜🤣🤪

એક કંજુસે પોતાના બાળકોને કીધું કે,‘જે રાતનું ખાવાનું નહિ ખાય એને પાંચ રૂપિયાનુંઇનામ મળશે!’બાળકોએ ખાવાનું છોડીને પાંચ પાંચ રૂપિયાલઇ લીધા.રાત્રે ભૂખ્યા પેટે સુઈ ગયા પછી સવારે કડકડતીભૂખ લાગી.ત્યારે કંજૂસ કહે છે,‘જેને નાસ્તો જોઈતો હોય તે પાંચ રૂપિયા આપે !’😅😝😂😜🤣🤪 એક ઈમાનદાર સિંધી વેપારી હતા.બિચારાએ આખી જિંદગી ઈમાનદારીપૂર્વકસાવ ઓછા નફે ગ્રાહકોને ફાયદો થાયએ રીતે ધંધો કરેલો.આ … Read more

પિતૃ પક્ષ ક્યારે શરૂ થાય છે? આ સમય દરમિયાન આ વસ્તુઓ કરવાથી તમને પિતૃ દોષથી રાહત મળશે.

સનાતન ધર્મમાં પિતૃપક્ષના દિવસો ખૂબ જ વિશેષ માનવામાં આવે છે જે આ સમયે લોકો તેમના પૂર્વજોને યાદ કરીને શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરે છે તેમના પૂર્વજોના આશીર્વાદ મેળવો અને જીવનના દુઃખોનો અંત આવે છે આ વર્ષે પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને તે 2જી ઓક્ટોબરે સમાપ્ત થશે. પિતૃ પક્ષ 15 દિવસ સુધી … Read more

ઘણો સારો લાગે છે.😅😝😂😜🤣🤪

ટીચર : રેડિયો અને ન્યૂઝપેપરમાંશું ફરક હોય છે? પપ્પુ : ન્યૂઝપેપરમાં ખાવાનુંવીંટાળીને રાખી શકાય છે.😅😝😂😜🤣🤪 એકવાર પપ્પુપોતાની ક્લાસ ટીચર પાસે ગયો અને બોલ્યો,ટીચર મારે એક વાત પુછવી હતી.ટીચર : હા બોલ પપ્પુ, શું પૂછવું છે તારે?પપ્પુ : મેડમ તમને હું કેવો લાગુ છું?ટીચર (હસતા હસતા) : ઘણો સારો લાગે છે.આ સાંભળી,પપ્પુએ પોતાની બાજુમાં બેસતા મિત્રને … Read more