ફરી સુઈ જવું જોઈએ.😅😝😂😜🤣🤪
બધા વૈજ્ઞાનિકો કરે છે શું?જેમ ‘રક્ત દાન’ કરી શકીએ એમગમે ત્યારે ‘ચરબી દાન’ કરી શકીએએવી કંઈક સિસ્ટમ શોધોને બાપલીયા.જાડિયા અને દુબળા બેઉનું કામ થઈ જાય.😅😝😂😜🤣🤪 શિક્ષકે ચિન્ટુને પૂછ્યું : સારું બોલ,અધૂરા સપના પૂરા કરવાશું કરવું જોઈએ?ચિન્ટુ : એકદમ સરળ છે.ફરી સુઈ જવું જોઈએ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more