ચોમાસામાં ટ્રાય કરો આ ફેમસ ગુજરાતી વાનગી, સ્વાદ એવો કે બધાને દાઢે વળગશે
ઢેબરા એક સ્વાદિષ્ટ અને ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી વાનગી છે, જે અહીં શ્રાવણના નાસ્તા અને સાંજની ચા સાથે માણવામાં આવે છે. તે બાજરીના લોટ અને મેથીના પાનમાંથી બનાવવામાં આવે છે. અહીં તેને બટાકાની કઢી, દહીં, ધાણા-ફૂદીનાની ચટણી અથવા અથાણાં સાથે પણ પીરસવામાં આવે છે. લંચ બોક્સમાં પેક કરવા અને કેરી કરવા માટે પણ આ ખૂબ … Read more