આ રીતે બનેલી મસાલા ભીંડી ખાઈને મજા પડી જશે, નોંધી લો રેસિપી
ભીડાનું શાક એક એક એવું છે જે બાળકોથી લઈ દરેકને ભાવતું હોય છે. વળી જ્યારે ભીંડાનું શાક હોય ત્યારે સામાન્ય કરતા દરેક વ્યક્તિ વધારે ખાય છે. ઘણા ઘરોમાં મસાલા ભીંડી બનાવવામાં આવે છે, લોકો દહીં ભીંડી, સ્ટફ્ડ ભીંડી (ભરેલા ભીંડા), આલુ ભીંડી, ભીંડી ભુજીયા સહિતની ઘણી વાનગીઓ બનાવીને તેનો સ્વાદ લઈ શકે છે. આવી સ્થિતિમાં … Read more