છોકરી હંમેશા ડાબી બાજુ જ કેમ બેસે છે ???😝😝😝
પતિ પત્ની બન્ને નુંકાર અકસ્માત માં મૃત્યુ થયું.પતિ ભૂત બન્યો ને પત્ની બની ચુડેલ.બન્ને થોડા સમય બાદ મળ્યા.પત્ની: કેટલા બધાં જુદા લાગો છોભૂત બની ને.પતિ: ગાંડી તું તો એવી ને એવીજ છોબિલકુલ નથી બદલાણી…😝😝😝 ઘરવાળી: કહુ છું સાભળો છો…આ લગ્નમાં…છોકરો હંમેશા જમણી…અને…છોકરી હંમેશા ડાબી બાજુ જ કેમ બેસે છે ???પતિ : નફા-નુકશાન ખાતામાં…આવક હંમેશા જમણી … Read more