દુનિયામાં કંઈ અશક્ય નથી.😅😝😂😜🤣🤪
છગન : કેમ ભાઈઆજકાલ કોઈ કવિતા નથી લખી રહ્યો?શું થયું?કવિ : ભાઈ,જે છોકરી માટે હું કવિતા લખતો હતો,તેના લગ્ન થઇ ગયા.છગન : તો પછી વિરહ રસમાં કવિતા વધારેસારી બનશેને ભાઈ.કવિ : તું સમજી નથી રહ્યો ભાઈ,તેના લગ્ન મારી સાથે જ થયા છે.😅😝😂😜🤣🤪 છગન : નેપોલિયનની વાત સાચી છે યાર,દુનિયામાં કંઈ અશક્ય નથી. મગન : પણ, … Read more