તો હું બારીમાંથી પડતું મૂકીશ.😅😝😂😜🤣🤪
એક સ્ત્રીનો પતિ એક દિવસ સાંજનાદરરોજના સમય કરતા મોડો ઘેર આવ્યો.પત્નીએ પૂછ્યું : ‘કઈ ભાન છે ?કેટલા વાગ્યા તેનું ? આઠ વાગ્યા છે.બે કલાક મોડા થયા છો,એ બે કલાક તમે કયા હતા ?’પતિ : ‘રસ્તામાં મને એક અકસ્માત નડ્યો.એક મોટરની હડફેટે આવી હું બેહોશ થઇ ગયો,મને ઊંચકીને હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો.’પત્ની : પણ એમાં બે … Read more