મેરે પીછે હી પડ ગઈ હૈ !’😅😝😂😜🤣🤪

એક છોકરો અને એક છોકરી એકબીજાથીછુટા પડતા પહેલા છેલ્લી વાર મળ્યા. બરોબર એ જ વખતેબંનેના માબાપે એમને જોઈ લીધા. હવે એમના લગ્ન નક્કી થઇ ગયા છે.😅😝😂😜🤣🤪 સન્તા : યાર બન્તા, મુઝે ઉસ લડકી સે બચાઓ ! બન્તા : ક્યાં હુઆ ? સન્તા : જબ સે મૈને ઉસે કહા કિ,‘ચીર કે મેરે દિલ કો દેખો…અપના હી … Read more

વો તાવીજ નહીં, ડીપ-ટી-બેગ હૈ !’😅😝😂😜🤣🤪

સન્તા : મેરે પાસ ટ્વીટર હૈ, ફેસબુક હૈ,ઓરકુટ હૈ, ગુગલટોક હૈ, બીબીએન હૈ,એમએસએન હૈ…તુમ્હારે પાસ ક્યાં હૈ ? બન્તા : મેરે પાસ કામ હૈ !😅😝😂😜🤣🤪 વિમાનમાં એક અફઘાની પઠાણ બેઠો હતો.એરહોસ્ટેસે પૂછ્યું, ‘આપ ક્યાં લેંગે ?’પઠાણે આજુબાજુના પેસેન્જરો તરફનજર કરીને કહ્યું, ‘હમારે લિયે વોતાવીજ વાલી ચાય લે આઓ.’ એરહોસ્ટેસે કહ્યું, ‘અબે અખરોટ કી ઔલાદ !વો … Read more

બન્તા : મેરે પાસ કામ હૈ !😅😝😂😜🤣🤪

વિમાનમાં એક અફઘાની પઠાણ બેઠો હતો.એરહોસ્ટેસે પૂછ્યું, ‘આપ ક્યાં લેંગે ?’પઠાણે આજુબાજુના પેસેન્જરો તરફનજર કરીને કહ્યું, ‘હમારે લિયે વોતાવીજ વાલી ચાય લે આઓ.’ એરહોસ્ટેસે કહ્યું, ‘અબે અખરોટ કી ઔલાદ !વો તાવીજ નહીં, ડીપ-ટી-બેગ હૈ !’😅😝😂😜🤣🤪 સન્તા : મેરે પાસ ટ્વીટર હૈ, ફેસબુક હૈ,ઓરકુટ હૈ, ગુગલટોક હૈ, બીબીએન હૈ,એમએસએન હૈ…તુમ્હારે પાસ ક્યાં હૈ ? બન્તા : … Read more

હવે એમના લગ્ન નક્કી થઇ ગયા છે.😅😝😂😜🤣🤪

સન્તા : યાર બન્તા, મુઝે ઉસ લડકી સે બચાઓ ! બન્તા : ક્યાં હુઆ ? સન્તા : જબ સે મૈને ઉસે કહા કિ,‘ચીર કે મેરે દિલ કો દેખો…અપના હી નામ લિખા રખ્ખા હૈ…’તબ સે વો ચાકુ લે કે મેરે પીછે હી પડ ગઈ હૈ !’😅😝😂😜🤣🤪 એક છોકરો અને એક છોકરી એકબીજાથીછુટા પડતા પહેલા છેલ્લી વાર … Read more

એક ગાંડો પીલાઈ ગ્યો સે.😅😝😂😜😅😝😂😜

છોકરી : તમે શું કરો છો?છોકરો : સ્ત્રી સન્માન સેવાનું કામ કરું છું.છોકરી : વાહ,તમે સામાજિક કાર્યકર છો!છોકરો : ના,હું ફેસબુક પરછોકરીઓના ફોટાને લાઈક આપું છું.😅😝😂😜😅😝😂😜 એક કાકીએ કાકાને ફોન કર્યો કે,ક્યાં સો?કાકા કે, તારે શું કામ સે?કાકી કે,કાંઈ નઈ આ તો પાડોશી કેતાતાએક ગાંડો પીલાઈ ગ્યો સે.😅😝😂😜😅😝😂😜 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

તમે પાણીમાં રોટલી પલાળેલી ખાઈ રહ્યા છો.😅😝😂😜😂😜

દુકાનદાર : અરે તમારી પાસે મોબાઈલ તો હતો,તો પછી આ લેટર કેમ લખ્યો?છગન : મેં ફોન કર્યો તો જવાબ મળ્યો‘પ્લીઝ ટ્રાય લેટર.’એટલે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો.😅😝😂😜😂😜 પતિ : આ કેવી દાળ બનાવી છે,નથી મીઠું કે મરચું, સાવ ફિક્કી છે.તું આખો દિવસ મોબાઈલમાં ચોંટેલી રહે છે,તને કાંઈ ખબર જ નથી પડતી કેદાળમાં શું … Read more

માણસે તેને જીવતો છોડી દીધો.😅😝😂😜😅😝😂😜

છોકરીવાળા : અમેઅમારી દીકરીને ખુબ એશોઆરામમાં રાખી છે,જો તમે ધનવાન હોવ તો જઅમે તેના લગ્ન કરાવીશું.છોકરાવાળા : તમારી દીકરી1 મહિનામાં જેટલા રૂપિયા ઉડાવે છે,એટલાનું તોમારી ગાડી 1 અઠવાડિયામાં ઈંધણ ખાય છે.છોકરીના પિતા : એવી કઈ ગાડી ચલાવો છો?છોકરાવાળા : રોડરોલર.😅😝😂😜😅😝😂😜 એક માણસ વંદાને મારવા તેની પાછળ પડ્યો હતો.મરતા પહેલા વંદા છેલ્લી વારમાણસને કહ્યું : અરે … Read more

છોકરાવાળા : તમારી દીકરી😅😝😂😜😅😝😂😜

એક માણસ વંદાને મારવા તેની પાછળ પડ્યો હતો.મરતા પહેલા વંદા છેલ્લી વારમાણસને કહ્યું : અરે કાયર તારી ઈચ્છા પુરી કરી લે.તને મારાથી એટલા માટે બળતરા થાય છેકારણ કેતારી પત્ની તારાથી નહિ પણ મારાથી ડરે છે.માણસે તેને જીવતો છોડી દીધો.😅😝😂😜😅😝😂😜 છોકરીવાળા : અમેઅમારી દીકરીને ખુબ એશોઆરામમાં રાખી છે,જો તમે ધનવાન હોવ તો જઅમે તેના લગ્ન કરાવીશું.છોકરાવાળા … Read more

એટલે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો.😅😝😂😜😂😜

પતિ : આ કેવી દાળ બનાવી છે,નથી મીઠું કે મરચું, સાવ ફિક્કી છે.તું આખો દિવસ મોબાઈલમાં ચોંટેલી રહે છે,તને કાંઈ ખબર જ નથી પડતી કેદાળમાં શું નાખવું અને શું નહિ.પત્ની (છુટ્ટુ વેલણ ફેંકીને) : પહેલાતમે મોબાઈલ બાજુ પર મૂકીને જમવા બેસો,હું ક્યારની જોઈ રહી છું કેતમે પાણીમાં રોટલી પલાળેલી ખાઈ રહ્યા છો.😅😝😂😜😂😜 દુકાનદાર : અરે … Read more

દુકાળ કેમ પડ્યો છે.😅😝😂😜🤣🤪

છગન : યાર,માથામાં ખૂબ દુ:ખાવો થાય છે.મગન : જો તને માથામાં દુ:ખાવો થતો હોયતો તારી સાસરી વાળા સાથેથોડો સમય ચોક્કસ વાત કર.છગન : કેમ?મગન : તેં કહેવત નથી સાંભળી કેલોખંડ લોખંડને કાપે છે.😅😝😂😜🤣🤪 છગન એક દિવસ ડોક્ટર પાસે ગયો.ડોક્ટરે તેને તપાસતાંકહ્યુ કે : તને જોઈને લાગે છે કેદેશમાં દુકાળ પડ્યો છે.છગન બોલ્યો : અને ડોક્ટર … Read more