પપ્પુ- તમે ચિંતા ના કરો હું છું ને!!!😂😂😂
સ્કૂલમાં એક બાળકના એડમિશનમાટે ઇન્ટરવ્યૂ ચાલતો હતો.શિક્ષક- બેટા,તારા પપ્પા શું કરે છે??બાળક- મમ્મી જે કહે તે!!!😂😂😂 એક આરોપીના પિતાએ તેનો કેસપપ્પુને સોંપ્યો અને કહ્યું“ભલે ગમે તે થાય ઉમરકેદ કરાવજો, ફાંસી નહીં!”પપ્પુ- તમે ચિંતા ના કરો હું છું ને!!!અદાલતથી બહાર આવીને આરોપીનાસગાએ પપ્પુ પૂછ્યું શું થયું??પપ્પુ- અરે યાર બહુ મહેનત કરીને માંડ માંડતેને ઉંમર કેદ કરાવી.કોર્ટ … Read more