સારૂ જમવાનું બનાવતી હોય.😅😝😂😜🤣🤪
વકીલ : હત્યાની રાત્રેતમારા પતિના છેલ્લા શબ્દો શું હતા?મહિલા : સંગીતા મારા ચશ્મા ક્યાં છે?વકીલ : તો એમાં મારવા જેવીશું વાત હતી?મહિલા : મારું નામ રંજના છે!આખી કોર્ટ ચૂપ.😅😝😂😜🤣🤪 છોકરો : હું એ છોકરી સાથે લગ્ન કરીશજે મહેનતુ હોય, સાદગીમાં રહેતી હોય,ઘર સ્વચ્છ રાખતી હોય,આજ્ઞાકારી હોય અનેસારૂ જમવાનું બનાવતી હોય.છોકરી : તો મારા ઘરે આવ,આ … Read more