તારાં માઁ-બાપની! થઈ ગઈને ત્રણ.😅😝😂😜🤣🤪
પત્ની : હું વિચારું છું કે મારીમિલકત કોઈ સાધુને દાન કરી દઉં.આ સાંભળીપતિ ઉભો થઈને જવા લાગે છે.પત્ની : હવે તમે ક્યાં જઈ રહ્યાં છો?પતિ : સાધુ બનવા.😅😝😂😜🤣🤪 પતિ : રવિવાર સારી રીતે ગાળવા માટેહું છેલ્લા શૉની ત્રણ ટિકિટ લાવ્યો છું.પત્ની : ત્રણ કેમ?આપણે તો બે જ છીએ.પતિ : એક ટિકિટ તારી અને બેતારાં માઁ-બાપની! … Read more