આ માણસ મગજનું ઓપરેશન કરાવવા આવે છે,😅😝😂😜🤣🤪
પત્ની : ઉઠો હવે સવાર પડી ગઈ.પતિ : આંખો નથી ખુલતી…કૈક એવું બોલ કે મારી ઊંઘ ઊડી જાય.પત્ની : રાત્રે તમે જે જાનું સાથેવાત કરતાતા એ મારી બીજી આઈડી છે.હવે બિચારા પતિનીત્રણ દિવસથી ઊંઘ ઊડી ગઈ છે.😅😝😂😜🤣🤪 ડોક્ટર દર્દીની પાછળ ભાગી રહ્યો હતો, લોકોએ પૂછ્યું : શું થયું? ડોક્ટર : ચાર વખત એવું થયું છે … Read more