વાળ સરખા કરીને અંદર જાય😜😅😜😜😅😜
એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે,વાઇફ સાથે વાત કરવાથી માણસનું ટેન્શન ઘટે છે,હાર્ટ અટેકનો ખતરો ઘટે છે,ટ્રેસ લેવલ ઘટે છે અને મગજ રિલેક્સ થાય છે.શરત માત્ર એટલી જ……વાઇફ પોતાની ના હોવી જોઇએ….!!!😜😅😜😜😅😜 ઘરે આવતા જો ઉંબરા પર એકાદ નાજુકઅપરિચિત Ladies ચપ્પલ જોવેઅનેપુરુષ તરત જ માથા પરનાવાળ સરખા કરીને અંદર જાયઆ સંસ્કાર નહિ તો બીજું શું?😜😅😜😜😅😜 … Read more