ભૂલી ગયો હતો.😅😝😂😜🤣🤪
પ્રોફેસર કનુ ક્લાસમાં લેક્ચર આપી રહ્યા હતા.આ વખતે વિધાર્થી મનુ ક્લાસરૂમની બારીમાંથીબહાર જોઈ રહ્યો હતો. કનુએ મનુને પૂછ્યું : ‘તું શા માટે કોલેજમાં આવે છે ?’મનુએ જવાબ આપ્યો :’વિધા માટે.’ કનુએ તેને કહ્યું : ‘તો પછી ભણવામાં ધ્યાન આપને.બારીની બહાર શું કામ જુએ છે ?’મનુએ ઘટસ્ફોટ કર્યો : ‘સર, વિધા હજી આવી નહી.’😅😝😂😜🤣🤪 ડોક્ટર કનુ … Read more