કેમકે અમે શિક્ષક છીએ. પાડો તાડી…😝😝😝
પત્ની : એ કવ છું સાંભળો છો,લાલા ના પપ્પા…!આ ડબ્બો ઉતારી આપો ને….મારો હાથ ટૂંકો પડે છે..પહોંચતો નથી..પતિ : જીભ ટ્રાય કર …જીભ…!!!!😝😝😝 10 ડોક્ટર, 5 ઈન્જીનીયર, અને 1 શિક્ષકહેલીકોપ્ટર ની રસ્સી પર લટક્યા હતા. પાયલોટ – વજન વધારે છે. એક વ્યક્તિએ રસ્સી છોડવી પડશે.શિક્ષકે કહ્યુ આ કુરબાની અમે આપીશુ.કેમકે અમે શિક્ષક છીએ. પાડો તાડી…બધા … Read more