ગર્લ્સ કોલેજમાં બસ ડ્રાઈવર છે.😅😝😂😜🤣🤪
પપ્પુ : પપ્પા મને નવી સાઇકલ જોઈએ છે.પપ્પા : નહિ મળે.પપ્પુ : તમે જે કાજલ પટેલને15 દિવસથી કોફી શોપમાં બોલાવી રહ્યા છો,તે વાત હું જાણું છું.પપ્પા : તારા માટે એક્ટિવા સારી રહેશે,સાઇકલ ચલાવીશ તો તારા પગ દુઃખી જશે.😅😝😂😜🤣🤪 પપ્પુએ ભગવાન પાસે વરદાન માંગ્યું,મને એક નોકરી,એક મોટી ગાડી અને તેમાં ઘણી બધી છોકરીઓ જોઈએ છે.ભગવાન : … Read more