પત્નીઃ તુલસી આરોગ્ય માટે સારી હોય છે….🤣😂🤣🤣
નવા નવા લગ્ન થયા…પતિ સવારે પોતાની પત્ની ઉપરપાણી નાખી દે છે…પત્ની (ઉંઘમાંથી ઉઠીનેગુસ્સામાં): પાણી કેમ નાખ્યુ…?પતિઃ તારા પપ્પાએ કહ્યુ હતુ,જમાઈજી, મારી દીકરી ફૂલની કળી છે,તેને મુરઝાવા ના દેતા, એટલા માટે…🤣😂🤣🤣 પત્નીઃ ચા બનાવુ ?પતિઃ હા.પત્નીઃ આદુવાળી?પતિઃ હા.પત્નીઃ ફૂદીનો નાખુ?પતિઃ હા.પત્નીઃ તુલસી આરોગ્ય માટે સારી હોય છે….પતિઃ એક કામ કર રાઈ અનેજીરુનો વઘાર પણ કરી દે.🤣😂🤣🤣 … Read more