ખીસામાં મૂકી ઘરભેગો થઈ જાય.😅😝😂😜🤣🤪
રમેશ જમવા માટે એક તૂટેલી-ફૂટેલીહોટેલમાં ગયો.પોતાના બાળપણના મિત્ર મહેશનેત્યાં કામ કરતો જોઈ એ બોલ્યો : અલ્યા,તુ આ હોટલમાં કામ કરે છે ?તને શરમ નથી આવતી ?મહેશ બોલ્યો : નહીં યારકામ કરવામાં મને શાની શરમ ?હા, જો હું અહીંનુ ખાવાનું ખાતો હોતતો મને શરમ આવી હોત.😅😝😂😜🤣🤪 હોટેલમાં કોઈ ચા મંગાવે પછી ચામાં માખી પડે તો કોઈ … Read more