👨🏻⚕️ડૉક્ટર : ફી ડબલ આપો તો કહું🤣😂
👉🏻એક સન્યાસી ને મેં સહજ પૂછ્યુંબાબા કેમ છો ?સન્યાસી : બેટા અમે સન્યાસી માણસ અમારો રામ રાખે એમ રહીયે. સન્યાસી એ મને પણ વિવેક ખાતર પૂછ્યુંબેટા તું કેમ છે ?બાબા અમે સંસારી માણસ અમારી સીતા રાખે એમ રહીયે. 🤣😂 👨🏻⚕️ડૉક્ટર દર્દીને : ક્યાં દુખે છે?🧑🏻💼દર્દી : ફી ઓછી કરો તો કહું નહીં તો જાતે જ … Read more