હાલ છે!!! હેપ્પી મંદી!!!😊😄🤪
ભાગો – અલ્યા બકા તારું બૈરુકાલે કેમ બૂમાબૂમ કરતું હતું???બકો- લ્યાં કંઇ નહીં…ભૂલથી તેનો ફોટો ફેસબૂકના બદલેOLX પર મૂક્યો તો માટે!!!!😊😄🤪 ઊંધ નથી આવતીચેન નથી આવતુંમેં પ્રભુને પૂછ્યું શું આ જપ્રેમ છે??પ્રભુ – ના બેટા,તમામ વેપારીઓના આ જહાલ છે!!! હેપ્પી મંદી!!!😊😄🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં … Read more