વધુ પાથરીને આ ભાઈ માટે.😅😝😂😜🤣🤪
મોલમાં બિસ્કિટ ચોરી કરતી એક સુંદર મહિલાપકડાઈ ગઈ.જજ : તમે બિસ્કિટમાં એક પેકેટ ચોર્યું,તેમાં 30 બિસ્કિટ હતા,તેના માટે તમને 30 દિવસની સજા સંભળાવવામાંઆવે છે.મહિલાનો પતિ બોલ્યો,જજ સાહેબ મારી પત્નીએ સોજીનું પેકેટ પણ ચોર્યું છે.જજ મૂંઝવણમાં મુકાઈ ગયો કેહવે કેટલી સજા આપવી.😅😝😂😜🤣🤪 સાત સાધુ આશ્રમમાં સાત ચટાઈ પર બેઠા હતા. ત્યારે પિન્ટુ ત્યાં આવ્યો અનેસૌથી મોટા … Read more