વગર પાવડરે તેની ધોલાઈ કરી.😅😝😂😜😂😜

પિંકીએ પોતાની સાસુને કહ્યું,જુઓ સાસુ માં,બાળકને ઉછેરવાનો તમારો અનુભવભલે વધારે હોય, પણ રિઝલ્ટ સારું નથી.તમે મોટા કરેલા બાળક સાથે હું૩ મહિનાથી રહું છું, અનેકસમથી તેને સુધારવાની ઘણી જરૂર છે.😅😝😂😜😂😜 પાડોશમાં રહેતી ભાભીને જોવા માટેપપ્પુ ઝાડ પર ચડ્યો,તે ભાભીની સાસુએ પપ્પુને જોઈ લીધો.સાસુ : એય, ઝાડ પર શું કામ ચડ્યો છે?પપ્પુ : હું તો જલપરી જોવા … Read more

જેનું વજન 200 કિલોથી ઓછું ન હોય.😅😝😂😜😅😝

રાજુને જોઈને છોકરીએ તેનીમમ્મીને કહ્યું,આની સાથે લગ્ન કરવા કરતાહું આજીવન લગ્ન ન કરું તે પોસાય.છોકરીની મમ્મી બોલી : તો તો,આવતા જન્મમાં પણ તે તનેકુંવારો જ મળશે.😅😝😂😜😅😝 એક મિત્ર બીજા મિત્રને,તારા જીવનમાં ક્યારેય કોઈ દુઃખ ન હોય,તારી આંખો ક્યારેય ભીની ન હોય,મારી દુઆ છેતને એવી પત્ની મળે,જેનું વજન 200 કિલોથી ઓછું ન હોય.😅😝😂😜😅😝 (નોંધ : આ … Read more

કુંવારો જ મળશે.😅😝😂😜😅😝

એક મિત્ર બીજા મિત્રને,તારા જીવનમાં ક્યારેય કોઈ દુઃખ ન હોય,તારી આંખો ક્યારેય ભીની ન હોય,મારી દુઆ છેતને એવી પત્ની મળે,જેનું વજન 200 કિલોથી ઓછું ન હોય.😅😝😂😜😅😝 રાજુને જોઈને છોકરીએ તેનીમમ્મીને કહ્યું,આની સાથે લગ્ન કરવા કરતાહું આજીવન લગ્ન ન કરું તે પોસાય.છોકરીની મમ્મી બોલી : તો તો,આવતા જન્મમાં પણ તે તનેકુંવારો જ મળશે.😅😝😂😜😅😝 (નોંધ : આ … Read more

કસમથી તેને સુધારવાની ઘણી જરૂર છે.😅😝😂😜😂😜

પાડોશમાં રહેતી ભાભીને જોવા માટેપપ્પુ ઝાડ પર ચડ્યો,તે ભાભીની સાસુએ પપ્પુને જોઈ લીધો.સાસુ : એય, ઝાડ પર શું કામ ચડ્યો છે?પપ્પુ : હું તો જલપરી જોવા ચડ્યો હતો,પણ નાગણ દેખાઈ ગઈ.પછી પપ્પુને ઝાડ પરથી ઉતારીનેવગર પાવડરે તેની ધોલાઈ કરી.😅😝😂😜😂😜 પિંકીએ પોતાની સાસુને કહ્યું,જુઓ સાસુ માં,બાળકને ઉછેરવાનો તમારો અનુભવભલે વધારે હોય, પણ રિઝલ્ટ સારું નથી.તમે મોટા … Read more

સવારે તો એકદમ સાજા હતા.😅😝😂😜😂😜

કોઈએ સાચું કહ્યું છે કે,પતિ-પત્નીના વિચારમાં જમીન-આકાશનુંઅંતર હોય છે.પતિના 5 મિસ્ડ કોલ જોઈને પત્ની વિચારેછે કે, ખબર નહિ શું થયું હશે?પત્નીના 5 મિસ્ડ કોલ જોઈને પતિ વિચારેછે કે, ખબર નહિ આજે મારું શું થશે?😅😝😂😜😂😜 પતિએ નવી કાર ખરીદી અને વિચાર્યું કેપત્નીને સરપ્રાઈઝ આપું.ઘરમાં પહોંચતા જ પત્નીને જોરથી અવાજલગાવતા કહ્યું, ડાર્લિંગ,તારું આટલા વર્ષોનું સપનું આજે પૂરું … Read more

તમે 7 વાગે આવ્યા છો.😅😝😂😜😂😜

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે?બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜😂😜 ડોક્ટર : તમે આવવામાં મોડું કરી દીધું.ચિન્ટુ : શું થયું ડોક્ટર સાહેબ,કેટલો સમય બાકી છે મારી પાસે?ડોક્ટર : તમે મરી રહ્યા નથી,6 વાગ્યાની એપોઇન્ટમેન્ટ હતી,તમે 7 વાગે આવ્યા છો.😅😝😂😜😂😜 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

તો તે બોલી : દૂધ વાળા.😅😝😂😜😂😜

પત્ની : મારું અડધું માથું દુઃખી રહ્યું છે.ડોક્ટરને બતાવવું પડશે.પતિ : જેટલું છે એટલું જ દુઃખે ને,એમાં ડોક્ટરને શું બતાવવું.હવે પતિનું આખું શરીર દુઃખી રહ્યું છે.😅😝😂😜😂😜 પપ્પુ : મારી પત્ની એટલી મજાકકરે છે કે, શું જણાવું.ગપ્પુ : એકાદ કિસ્સો તો જણાવ.પપ્પુ : કાલે મેં પાછળથી જઈનેતેની આંખો પર હાથ રાખીને પૂછ્યું,હું કોણ?તો તે બોલી : … Read more

આજે માણો પોચા અને ગરમા ગરમ મેથીના ભજીયાનો સ્વાદ, નોંધી લો રેસિપી

મેથીના ભજીયા એવી વસ્તુ છે કે તે ગમે તે સમયે જો ગરમા ગરમ ખાવા મળે તો મજા પડી જાય. આજે પોચા અને જાળીદાર મેથીના ભજીયા કેવી રીતે બનાવવા તેની રેસિપી અહીં જણાવશે. આ મેથીના ગોટા તમે એકવાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે. તો નોંધી લો મેથીના ભજીયાની રેસિપી. મેથીના ભજીયા બનાવવા શું સામગ્રી જોઈએ? … Read more

દૂધીના પોચા થેપલા બનાવવાની રેસિપી

થેપલા ખાવામાં એકદમ સોફ્ટ હોય તો તમારે 3 થેપલા ખાવા હોય તો પણ પાંચથી છ થેપલા ખવાઈ જાય છે. આજે આવા જ પોચા થેપલા કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવશે. દૂધીના થેપલા આરોગ્યની દ્રષ્ટિએ પણ લાભદાયી છે. દૂધીના થેપલા બનાવવા માટેની સામગ્રી (Dudhi Na Thepla Ingredients) થેપલા કેવી રીતે બનાવવા? (Dudhi Na Thepla … Read more

શાકાહારી લોકોને પ્રોટીન પ્રદાન કરે છે આ વસ્તુઓ, મસલ્સ મજબૂત બનશે અને તમે ફિટ રહેશો

શરીરને મજબૂત બનાવવામાં પ્રોટીન મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે, પ્રોટીન સ્નાયુઓ એટલે મસલ્સને મજબૂત કરવાનું કામ કરે છે. કહેવાય છે કે ઈંડા, ચિકન જેવી વસ્તુઓમાં વધુ પ્રોટીન જોવા મળે છે. પરંતુ જો તમે શાકાહારી છો તો આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમાં ઇંડા કરતાં વધુ પ્રોટીન મળી આવે છે. … Read more