નકલી પગ પણ ભૂરા થઈ ગયા.😅😝😂😜🤣🤪
દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 હકીમ (પપ્પુને) : જમણા પગમાં ઝેર ફેલાઈ ગયું છે,તમારો પગ કાપવો પડશે.થોડા દિવસો પછી પપ્પુનો બીજો … Read more