વીંટાળીને રાખી શકાય છે.😅😝😂😜🤣🤪

એકવાર પપ્પુપોતાની ક્લાસ ટીચર પાસે ગયો અને બોલ્યો,ટીચર મારે એક વાત પુછવી હતી.ટીચર : હા બોલ પપ્પુ, શું પૂછવું છે તારે?પપ્પુ : મેડમ તમને હું કેવો લાગુ છું?ટીચર (હસતા હસતા) : ઘણો સારો લાગે છે.આ સાંભળી,પપ્પુએ પોતાની બાજુમાં બેસતા મિત્રને કહ્યું,મેં કીધું હતુંને ટીચર મને લાઈન મારે છે.😅😝😂😜🤣🤪 ટીચર : રેડિયો અને ન્યૂઝપેપરમાંશું ફરક હોય … Read more

જો તુલસીને રસોડામાં રાખવામાં આવે તો આ વસ્તુઓની અવગણના ન કરો, આર્થિક નુકસાન થઈ શકે છે.

સનાતન ધર્મમાં તુલસીને પવિત્ર માનવામાં આવે છે અને તેમાં દેવી લક્ષ્‍મીનો વાસ હોય છે અને લોકો દરરોજ સવાર-સાંજ આ છોડની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે વાસ્તુશાસ્ત્રમાં તુલસીને લઈને ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેને અવગણવાથી આર્થિક નુકસાન અને અન્ય સમસ્યાઓ થાય છે કેટલીક વાતોનું ધ્યાન રાખો નહીં તો તમારે આર્થિક સંકટનો સામનો … Read more

‘જેને નાસ્તો જોઈતો હોય તે પાંચ રૂપિયા આપે !’😅😝😂😜🤣🤪

એક ઈમાનદાર સિંધી વેપારી હતા.બિચારાએ આખી જિંદગી ઈમાનદારીપૂર્વકસાવ ઓછા નફે ગ્રાહકોને ફાયદો થાયએ રીતે ધંધો કરેલો.આ જોઇને ભગવાને એમનેસ્વર્ગમાં રહેવા માટે બે ભવ્ય મહેલ આપી દીધા.સિંધીભાઈએ એક મહેલ વેચી માર્યો,બીજો ભાડે આપ્યો અનેપોતે નર્કમાં રહેવા જતા રહ્યા !😅😝😂😜🤣🤪 એક કંજુસે પોતાના બાળકોને કીધું કે,‘જે રાતનું ખાવાનું નહિ ખાય એને પાંચ રૂપિયાનુંઇનામ મળશે!’બાળકોએ ખાવાનું છોડીને પાંચ … Read more

આ નાનકડો રત્ન તમને રાતોરાત કરોડપતિ બનાવી દેશે, ખુલશે ભાગ્યના દરવાજા

દરેક વ્યક્તિના જીવનમાં રત્નો મહત્વની ભૂમિકા ભજવે છે અને રત્ન વ્યક્તિના ભાગ્યને પણ ચમકાવી શકે છે અને તેને દરેક સુખ-સુવિધાઓ પ્રદાન કરે છે આવી સ્થિતિમાં આજે અમે તમને એક એવા ચમત્કારી રત્ન વિશે જણાવી રહ્યા છીએ જેને જો જ્યોતિષની સલાહથી પહેરવામાં આવે તો વ્યક્તિ રાતોરાત ધનવાન બની જાય છે અને શનિની કૃપા પણ જળવાઈ રહે … Read more

આરામ કરતા રહેવાની કલા છે !’😅😝😂😜🤣🤪

પાકિસ્તાનની સ્વાત ખીણ વિસ્તારનીએક નિશાળમાં એક શિક્ષકે એક તાલીબાનીનાછોકરાને પકડ્યો. એના ખિસ્સામાંથી મોટું ખંજર મળી આવ્યું ! શિક્ષકે પૂછ્યું,‘બચ્ચે, યે ખંજર લેકર સ્કૂલ મેં કયું આતે હો ?’ બચ્ચો કહે છે,‘ક્યાં કરું ? ગરીબ હું ! રિવોલ્વર કહા સે લાઉં ?’😅😝😂😜🤣🤪 આળસની આનાથી પરફેક્ટ વ્યાખ્યાબીજી કોઈ હોઈ જ ના શકે : ‘આળસ એ થાક લાગવા … Read more

જો તમે શનિ મહારાજને પ્રસન્ન કરવા માંગો છો તો શનિવારના છેલ્લા શનિવારે કરો આ કામ.

હિંદુ કેલેન્ડર મુજબ આજે એટલે કે 17 ઓગસ્ટે સાવન મહિનાનો છેલ્લો શનિવાર છે અને આ દિવસે શનિ પ્રદોષનું વ્રત પણ રાખવામાં આવે છે જે શિવ અને શનિ પ્રદોષની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે શનિવારના દિવસે આવે છે તેથી તેનું નામ શનિ પ્રદોષ વ્રત રાખવામાં આવ્યું છે. આ દિવસે શનિ અને શિવની પૂજા કરવાથી શુભ … Read more

લોનના કાગળિયાં, વિમાની પોલીસી,😅😝😂😜🤣🤪

લગ્નના જુદા જુદા તબક્કે દંપતીના બેડરૂમમાંજુદા જુદા પ્રકારની સુગંધો આવતી હોય છે.તબક્કો (૧) લગ્નના શરૂઆતના ૩ મહિના…ફૂલો અને પરફ્યુમની સુગંધ !તબક્કો (૨) લગ્નના ૩ વરસ પછી…બેબી પાઉડર, બેબી લોશન, બેબી ક્રીમ અનેબેબી ડાયપર્સ!તબક્કો (૩) લગ્નના ૧૦ વરસ પછી…વિક્સ અને ઝંડુ બામ !😅😝😂😜🤣🤪 પુરુષના લગ્ન પહેલા એના બેડરૂમમાં કઈ કઈ ચીજો હોય છે ?ડિઓ, પરફ્યુમ, લવ … Read more

ભારતનું અનોખું મંદિર જ્યાં આત્માઓને શાંતિ મળે છે, સેંકડો પથ્થરો સાક્ષી આપે છે

ભારતમાં તીર્થસ્થળો અને મંદિરોની કોઈ કમી નથી, અહીંના દરેક મંદિર તેના રહસ્યો અને ચમત્કારો માટે જાણીતા છે, જે ભક્તોની આસ્થા અને આસ્થાનું કેન્દ્ર પણ છે ભક્તોને માનસિક શાંતિ મળે છે. આવું જ એક મંદિર જે પ્રાચીન અને રહસ્યોથી ભરેલું છે તે વૃંદાવનમાં છે. જ્યાં શ્રદ્ધાળુઓ પથ્થરો પર પોતાનું નામ લખીને તે મંદિરમાં જાય છે, માન્યતાઓ … Read more

મક્તુલ-એ-વફા કા કભી મહેરુમ ન આયેગા…🤯🤯🤯

પાકિસ્તાનના નોર્થ-ફ્રન્ટીયર વિસ્તારમાં જ્યાંતાલીબાનીઓનો બહુ ત્રાસ છે એવા એક વિસ્તારનીએક બેંકમાં એક તાલીબાની મેનેજરની કેબીનમાંજઈને કહે છે : ‘ઓયે, હમ કાર ખરીદના ચાહતે હૈ !હંમે ક્યાં ક્યાં પેપર્સ દેને હોંગે ?’મેનેજર કહે છે : ‘જી બસ, સિર્ફ પાંચ ઐસેતાલીબાની કા નામ ઔર પતા દે દો,જિન્હોને લોન લેકર ભરપાઈ ભી કિ હૈ !’તાલીબાની ચિડાઈ જાય છે, … Read more

આ રીતે બનાવો પરવળનું શાક, બધાને ભાવશે

ટેસ્ટી અને બધાને ભાવે તેવું પરવળનું શાક કેવી રીતે બનાવવું તે દરેક ગૃહીણીની મુંજવણ હોય છે. કારણ કે પરવળ બધાને ભાવતી હોતી નથી. આજે ટેસ્ટી રીતે પરવળનું શાક કેવી રીતે બનાવવું તેની રેસીપી જોઈશું. પરવળનું શાક બનાવવાની સામગ્રી પરવળનું શાક બનાવવાની રીત