એક દિવસમાં કેટલી ચમચી ખાંડ ખાઈ શકાય છે? મોટા નુકસાનથી બચાવશે WHOની આ સલાહ

વિશ્વ સ્વાસ્થ સંગઠન (WHO)ની માહિતી પ્રમાણે આપણે દરરોજની કેલેરીના 10 ટકાથી વધારે હિસ્સો ખાંડ એટલે કે સુગરમાંથી લેવો જોઈએ નહીં. સારા સ્વાસ્થ માટે સલાહ આપવામાં આવે છે કે ખાંડનું સેવન વધુ ઘટાડીને તેને 5 ટકા સુધી મર્યાદિત કરવું. જો તમે દરરોજ 2000 કેલેરી લો છો તો તેનો અર્થ એવો થાય છે કે તમારે 200 કેલેરીથી … Read more

ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે સૂતા પહેલા આ મસાલાનું પાણી પીવો

આજકાલ ડાયાબિટીસની સમસ્યા ઝડપથી વધી રહી છે. આ સમસ્યા યુવાનો અને બાળકોમાં પણ જોવા મળી રહી છે. હાઈ બ્લડ સુગરને હાઈપરગ્લાયકેમિઆ કહેવામાં આવે છે. સુગર લેવલમાં લાંબા સમય સુધી વધારો હૃદય, કિડની, આંખો અને શરીરના અન્ય ઘણા ભાગોને અસર કરી શકે છે. તેથી, જો તમને ડાયાબિટીસ છે, તો તમારા ખાંડના સ્તરને નિયંત્રિત કરવું ખૂબ જ … Read more

નવું કરતા રહો તો જ સર્વાઇવ થઈ શકો છો : રાધિકા

બોલિવૂડમાં રાધિકા મદાન ધીમે ધીમે પહેલી હરોળની એક્ટ્રેસીસમાં પોતાનું સ્થાન જમાવવા તૈયાર છે. હાલમાં ભલે તેમની ફિલ્મો બોક્સઓફિસ બ્રેક નથી કરી રહી, પરંતુ તેઓ એક્ટિંગ લેવલે બોક્સઓફિસ બ્રેક કરી રહ્યાં છે. અલબત્ત, અત્યાર સુધી તેમણે જેટલી પણ ફિલ્મોમાં કામ કર્યું છે, તેમાં તેમણે કરેલી એક્ટિંગ અન્ય સિને મેકર્સ અને દર્શકો દ્વારા ભરપેટ વખાણવામાં આવી છે. … Read more

કલાકારો પોતાની ભાવનાઓને કાબૂમાં ન રાખતાં `સીન’ થઇ જાય છે

પ્રણય અને પ્રેમની અનુભૂતિ દર્શાવવા પાત્રોની નજદીકી બતાવવી જ પડે અને ક્યારેક વાર્તાની જરૂરિયાત પ્રમાણે અથવા ક્યારેક દર્શકોને આકર્ષવા માટે રોમેન્ટિક સીન્સ કરવામાં આવે છે. પ્રેમ કેન્દ્રિત ફિલ્મની વાર્તા વર્ણવતી ફિલ્મોમાં પ્રણય દૃશ્ય ન હોય એવું તો કેવી રીતે બને? પરંતુ રોમેન્ટિક સીન ફિલ્માવવા આપણે ત્યાં સરળ નથી હોતા. આ દૃશ્યોને ગુજરાતીમાં અંતરંગ અને અંગ્રેજીમાં … Read more

પરકાયા પ્રવેશથી વધુ જોખમી બીજું શું?

`બીઈંગ જ્હોન માલ્કોવીચ’. આજની ફિલ્મનું નામ છે અને આવું વિચિત્ર અને નોન-ઈંગ્લિશ ઓડિયન્સને યાદ રાખવા માટે સહેજ અઘરું લાગે એવું નામ વાંચીને એવું થઇ શકે કે સલમાન ખાનની બ્રાન્ડ બીઈંગ હ્યુમન વિશે સાંભળેલું, પણ આ બીઈંગ જ્હોન માલ્કોવીચ શું છે? જ્હોન માલ્કોવીચ એક અમેરિકન એક્ટરનું નામ છે અને બીઈંગ જ્હોન માલ્કોવીચ 1999માં આવેલી ક્લાસિક અમેરિકન … Read more

માનવીય મનને સંબોધિત કરતી હોલિવૂડની આકર્ષક દમદાર ફિલ્મો

માનસિક સ્વાસ્થ્ય એ લાંબા સમયથી નિષિદ્ધ રહેલો વિષય છે, પણ હવે તેના વિશે વાત રોજબરોજના વ્યવહારોમાં થતી રહે છે. આ વિષય ધીમે ધીમે હોલિવૂડમાં મજબૂત અવાજ મેળવી રહ્યો છે, જે ઘણીવાર સપાટીની નીચે છુપાયેલા મુદ્દાઓ પર પ્રકાશ પાથરી રહ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફિલ્મોએ માનસિક સ્વાસ્થ્યને વધુ સંવેદનશીલતા અને ઊંડાણ સાથે સંબોધવાનું શરૂ કર્યું છે; … Read more

ઈન્ટરનેશનલ બોક્સઓફિસ પર દંગલ મચાવનારી ફિલ્મો કઈ છે?

શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવની સ્ત્રી 2ની કમાણીનો વૈશ્વિક આંકડો હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી દસ ફિલ્મોમાં આવી ગયો. પચાસ કરોડની આસપાસના બજેટમાં બનેલી સ્ત્રી 2નો ઈન્ટરનેશનલ બોક્સઓફિસ કલેક્શનનો આંકડો 766 કરોડે પહોંચ્યો છે. જોકે, બધી ભાષાઓની ફિલ્મોનો સમાવેશ કરી લઈએ તો પણ સ્ત્રી 2ની એન્ટ્રી ટોપ ઈલેવનમાં થઈ જ ગઈ છે. ઈન્ટરનેશનલ બોક્સઓફિસ પર … Read more

મારા માટે ફેશન માત્ર સારું દેખાવું કે ટ્રેન્ડ ફોલો કરવો નથી:ભૂમિ પેડનેકર

ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ જ ઓળખ ઊભી કરનાર ભૂમિ પેડનેકર પહેલી હરોળની એક્ટ્રેસીસમાં સ્થાન પામવા માટે થોડાંક જ ડગલાં પાછળ છે. ભૂમિ પેડનેકરે અત્યાર સુધી અલગ અલગ ભૂમિકાઓ ભજવીને ઈન્ડસ્ટ્રીને ચોંકાવી દીધા છે. એક સમય એવો પણ હતો કે તેમના પર ગ્લેમર વર્લ્ડમાં ફિટ એન્ડ ફાઇન રહેવા માટે દબાણ હતું. જોકે, … Read more

કોણ કહે છે કે તન્નુ વેડ્સ-મન્નુ 3માં કંગના નથી: આનંદ એલ રાય

આનંદ એલ રાયને ટેલેન્ટેડ ડાયરેક્ટરમાંથી એક માનવામાં આવે છે. એમની મોટાભાગની ફિલ્મોએ સફળતા મેળવી છે. એ કોઇ પ્રોજેક્ટ હાથમાં લે એટલે એ પ્રોજેક્ટ ફિલ્મી પડદે જલદી આવે એવી તમામ દર્શકોને રાહ હોય. એટલે જ આનંદને એમના દરેક ઇન્ટર્વ્યૂમાં અવારનવાર તન્નુ વેડ્સ મન્નુના ત્રીજા ભાગ વિશે પૂછવામાં આવે છે. એ કહે છે કે, હું ક્યાંય પણ … Read more

અટકળો કે સત્ય? ધુમાડાને જોઇને આગનો અણસાર આવી જ જતો હોય છે…

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયનાં લગ્નભંગાણની વાતો હવે નવી નથી. ચોરે ને ચૌટે આ વાતો થઇ પણ ગઇ અને એ પછી અમુક તબક્કે એ વાતો ખોટી છે એવી વાતો પણ થઇ. ઘણાનું કહેવું હતું કે લોકો ખોટા તાણાવાણા જોઇન્ટ કરી રહ્યા છે અને મોટાભાગના લોકોનું કહેવું હતું કે જે રીતે બચ્ચન પરિવાર અને ખાસ અભિષેક … Read more