તો 500 રૂપિયા રોકડા આપીશ, તરત જ.😅😝😂😜🤣🤪
પતિ પત્નીએ પવર્ત પરથી કુદવાનીયોજના બનાવી.પતિ યોજના પ્રમાણે 1 થી 5 ગણીનેકૂદી પડ્યો.પત્નીએ આંખો બંધ કરી દીધીઅને મોં ફેરવી દીધું.પતિએ હવામાં પેરાશૂટ ખોલ્યુંઅને મોટેથી કહ્યું,હું જાણતો હતો કે ચુડેલ તું નહીં કુદે.😅😝😂😜🤣🤪 પોલીસ : ગાડી રોકો, તમારી પાસે એક સ્ટેટમાંથીબીજા સ્ટેટમાં જવાની પરમીટ છે?છગન : છે ને… આ રહી.પોલીસ : આ સાથે કોણ છે?છગન : … Read more