આજે મારો સમય ખરાબ છે, જ્યારે મારો સમય આવશે…

હિન્દી સિનેમામાં અનેક દિગ્દર્શકો અને નિર્માતાઓ છે, જેમની ફિલ્મો ઈતિહાસના સુવર્ણ પુસ્તકમાં નોંધાયેલી છે. તેમાંથી એક દિગ્દર્શક બલરામ રાજ ચોપરા (બી. આર. ચોપરા)નું નામ છે. તેમણે હિન્દી સિનેમામાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જેમને લોકો આજે પણ ખૂબ યાદ કરે છે. `સાધના’, `કાનૂન’ અને `ગુમરાહ’ જેવી ઘણી ફિલ્મો બનાવી છે. અશોક કુમાર અને બી. આર. … Read more

એકદમ જોરદાર ફિલ્મ `Kill Bill-1’બદલો લેવો હોય તો ઠંડકથી જ લો!

અમુક ફિલ્મો એવી હોય કે એક વખત તેના વિશે વાત કર્યા પછી પણ બીજી વખત વાત કરવાનું મન થાય. જેટલી વખત જોઈએ એટલી વખત તેમાંથી નવું નવું મળતું રહે. ખરી કળા શાંત-ઊંડા પાણી જેવી હોય. એક ડૂબકીમાં તેનું ઊંડાણ ખબર ન પડે. કિલ બિલ ફિલ્મ સીરિઝના બંને ભાગ એટલે કે બંને વોલ્યૂમ એવા છે. નાની … Read more

પરિણીતી ચોપરા પતિ રાઘવ ચઢ્ઢા સાથે તુર્કીમાં, ફોટોઝ કર્યા શેર

પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) બી-ટાઉનના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. કપલ તેમના ફોટોઝ અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ કપલ હાલમાં તુર્કીમાં વેકેશન માણી રહ્યું છે. પરિણીતીએ તાજેતરમાં જ પતિ રાઘવ ચઢ્ઢાને ટેગ કરીને સ્ટોરીઝ મૂકી હતી, હાલ તેઓ તુર્કીમાં લગ્નમાં દરિયા કિનારે આનંદની પળો માણી રહ્યા છે. … Read more

રકુલ પ્રીત સિંહ। શૂટિંગ બાદ અચાનક પ્રભાસની ફિલ્મમાં રિપ્લેસ કરવામાં આવી, રકુલ પ્રીત સિંહનો ખુલાસો

રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. તેની ફેન ફોલોઈંગ લાખોમાં છે અને તે પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ પર રાજ કરે છે. રકુલે પોતાના કરિયરની શરૂઆત કન્નડ અને તેલુગુ ફિલ્મોથી કરી હતી. તેણે યારિયાં સાથે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. અભિનેત્રીએ તાજેતરમાં જ મુંબઈમાં તેના પ્રારંભિક સંઘર્ષ વિશે ખુલાસો કર્યો … Read more

‘મારું આખું નામ રામ છે.’, રઝા મુરાદે ભગવાન રામ સાથેના તેમના વિશેષ સંબંધ વિશે કરી વાત

‘રામ તેરી ગંગા મૈલી’, ‘રામ લખન’ અને ‘રામલીલા’ સહિત ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનો ડંકો વગાડનારા અભિનેતા રઝા મુરાદને કોઈ ઓળખની જરૂર નથી. તેમણે ઘણા સ્ટાર્સ સાથે અલગ-અળગ ઝોનરની ફિલ્મોમાં કામ કર્યું છે અને દર્શકોએ હંમેશા તેમના અભિનયના વખાણ કર્યા છે. હાલમાં અભિનેતા અયોધ્યામાં હતા, ત્યાં તેમણે રાવણના ભાઈ વિભિષણની ભૂમિકા ભજવી હતી. તેના પછી અભિનેતાએ … Read more

Baba Siddique જ નહીં આ સેલેબ્સની પણ થઈ હત્યા, ગુલશન કુમારને તો 16 ગોળીઓ મારી હતી

એનસીપી નેતા બાબા સિદ્દીકીની શનિવારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેમના પર ઘણા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી એક ગોળી છાતીમાં અને બે પેટમાં લાગી હતી. ઘટના બાદ તેઓને હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ તેઓ હોસ્પિટલ સુધી પહોંચે તે પહેલા જ દમ તોડી દીધો હતો. બાબા સિદ્દીકીના મોતની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ … Read more

અમિતાભ બચ્ચન બર્થડે, મુંબઇમાં 5 બંગલાના માલિક બીગ બી પાસે કેટલી સંપત્તિ છે જાણો

અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબર પોતાનો 82મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અમિતાભ બચ્ચન ભારતીય સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર કહેવામાં આવે છે, પરંતુ સફળતાના શિખર પર પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. અમિતાભ બચ્ચનને બોલીવુડમાં ઘણા વિતી ચૂક્યા છે. ફેન ફોલોઇંગ દર વર્ષે સતત વધતી જાય છે. અમિતાભ બચ્ચનનું નામ ઇન્ડસ્ટ્રીના અમીર કલાકારોમાં આવે છે. તેની … Read more

રતન ટાટા જાણીતી એકટ્રેસના પ્રેમમાં પડ્યા પરંતુ અધૂરી રહી લવ સ્ટોરી

ભારતના જાણીતા બિઝનેસમેન અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટા (Ratan Tata) એ બુધવારે, 9 ઓક્ટોબર 2024 ના રોજ રાત્રે 11:30 pm વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર તેમના ફેન્સ માટે ખુબજ દુઃખદ છે. રતન ટાટા તેમની સાદગી અને સારા સ્વભાવ માટે જાણીતા હતા. તેમણે કદી લગ્ન કર્યા જ ન હતા, પોતાનું જીવન દેશ અને … Read more

રકુલ પ્રીત સિંહ। યારીયા ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી,એકટ્રેસ સ્પોર્ટ્સમાં પણ આગળ, આ ફિલ્મમાં દેખાશે ફરીવાર

રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) સાઉથ અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ છે. આજે એકટ્રેસ પોતાનો 33 મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. રકુલનો જન્મ 10 ઓક્ટોબર 1990 ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. રકુલ હંમેશા અભિનેત્રી બનવાનું સપનું જોતી હતી. તેણે અભ્યાસ પૂર્ણ કરતા પહેલા જ 18 વર્ષની ઉંમરે એક મોડેલ તરીકે તેની … Read more

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર કરિયર જંગ? એકટ્રેસનો મોટો ખુલાસો

આલિયા ભટ્ટ (Alia Bhatt) અભિનીત ફિલ્મ જિગરા ટ્રેલર (Jigra Trailer) રિલીઝ થયું છે. વાસન બાલા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ થિયેટરમાં 11 ઓક્ટોબર, 2024 શુક્રવારના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં આલિયા ભટ્ટ સિવાય વેદાંગ રૈના છે. ત્યારે આગામી રિલીઝ પહેલા ઘણા નેટીઝન્સે જિગરા અને રણબીર કપૂરની એનિમલ વચ્ચે સરખામણી કરવાનું શરૂ કર્યું. તાજતેરમાં દિલ્હીમાં એક પ્રેસ … Read more