એડમિટ કરવામાં આવી.😅😝😂😜🤣

પતિ : હું થાકી પાકીને ઓફિસેથી આવું છું,પણ તેં કદી મને એવું પૂછ્યું કે,મારો દિવસ કેવો ગયો?પત્ની : ઓકે,જણાવો તમારો દિવસ કેવો ગયો?પતિ : ના પૂછે તો સારું.પછી પત્નીએ પતિને બરાબરનો ધોયો.😅😝😂😜🤣🤪 પત્ની : નર્સ, મારે મારા પતિને મળવું છે.નર્સ : માફ કરજો, એમની હાલત નાજુક છે,મળવાની મનાઈ છે.પત્ની : પણ હુંમારે હાથે એમને માટે … Read more

‘પી-ધેલ હાલતમાં અજાણ્યો શખ્સ બેભાન.’😅😝😂😜🤣🤪

એક દિવસ પતિ પોતાના ઘરની લાઈટ ઠીક કરી રહ્યો હતો..ત્યારે તેને પોતાની પત્નીને બુમ મારી,પત્ની : શું છે? પતિ જરા અહિયાં તો આવ.પત્ની : લો આવી ગઈ, હવે બોલો?પતિ : આ બે તાર છે, જરા તેમાંથી કોઈ એક હાથમાં પકડનેપત્ની : કેમ?પતિ : અરે તું પકડ તો ખરી એક વખતપત્ની : આ લો પકડી લીધો,પતિ … Read more

પતિ : સારું તેનો અર્થ કરંટ બીજા તારમાં છે.😅😝😂😜🤣🤪

છાપાવાળા કમાલ કરે છે, મોઢે દુપટ્ટો બાંધેલ છોકરીના ફોટા છાપી લખશે, ‘શહેરમાં આજે રેકોર્ડબ્રેક ગરમી.’ અને જોકોઇ છોકરાને ચક્કર આવી પડી જાશે તો લખશે, ‘પી-ધેલ હાલતમાં અજાણ્યો શખ્સ બેભાન.’😅😝😂😜🤣🤪 એક દિવસ પતિ પોતાના ઘરની લાઈટ ઠીક કરી રહ્યો હતો..ત્યારે તેને પોતાની પત્નીને બુમ મારી,પત્ની : શું છે? પતિ જરા અહિયાં તો આવ.પત્ની : લો આવી … Read more

પત્નીએ પતિને બરાબરનો ધોયો.😅😝😂😜🤣🤪

પત્ની : નર્સ, મારે મારા પતિને મળવું છે.નર્સ : માફ કરજો, એમની હાલત નાજુક છે,મળવાની મનાઈ છે.પત્ની : પણ હુંમારે હાથે એમને માટે રસોઈ કરીને લાવી છું.નર્સ : સોરી, એમને ખોરાકની બંધી છે.બિચારી પત્ની હોસ્પિટલના બાગમાંબેસી પેલી રસોઈ ખાઈ ગઈ.નસીબે જોર કર્યું અને એના પતિની નજીકના જખાટલા ઉપર એડમિટ કરવામાં આવી.😅😝😂😜🤣 પતિ : હું થાકી … Read more

હવે 3 વાગ્યા છે, અમે બંને ત્યાં બેઠા છીએ.😅😝😂😜🤣🤪

એક બેને નવો સીમકાર્ડ લીધો, અનેપતિને સરપ્રાઈઝ આપવા માટેરસોડામાં જઈ પતિને ફોન કરીને કહ્યું,હાઈ જાનુ, શું કરી રહ્યા છો?પતિ : મારી જાન તને પછી ફોન કરું,ચુડેલ હમણાં રસોડામાં છે.પતિ હજી પણ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 કોઈએ મને કહ્યું કેજો કૂતરો પાછળ પડે તો ગભરાઈને ભાગશો નહીં,ત્યાં જ બેસો.કૂતરો કંઈ કરશે નહીં.આજે સવારે કૂતરો મારી પાછળ આવવા લાગ્યો.હું … Read more

તો સાલીએ મને વેલણે વેલણે માર્યો.’😅😝😂😜🤣🤪

‘પપ્પુ,ધાર કે તું એક મકાનમાંસાતમે માળે ઊભો છે અનેમકાનમાં આગ લાગી જાય તોતું તારી જાતને કેવી રીતે બચાવે?’‘હું ધારવાનું બંધ કરી દઉં.’😅😝😂😜🤣🤪 પપ્પુ માથા ઉપર પાટાપિંડી બાંધીનેઓફિસમાં આવ્યો.ત્યારે બધા સહકર્મીઓનો એક જ સવાલ હતો.‘પણ પપ્પુ થયું શું – આ કર્યું કોણે?’‘અરે શું વાત કરું?એક સવાલને લીધે આ બધું થયું.’પપ્પુએ માથું દબાવતા કહ્યું.‘કાલે રાત્રે સૂતા પહેલા … Read more

ફરીથી ખાવાનું ખાય છે.😅😝😂😜🤣🤪

ટીના : ‘તું માનશે આજે સવારેમારા જન્મદિવસની ખુશીમાં કંઈ એવો મુડઆવી ગયો કે એક લેભાગુને હાથમાંએક હજાર રૂપિયા પકડાવી દીધા.’મીના : ‘શું વાત કરે છે?હજાર રૂપિયા કંઈ નાની રકમ ના કહેવાય.તારા વરે કંઈ કહ્યું નહિ?’ટીના : ‘કહ્યુને, એણે કહ્યું ‘થેન્ક યુ ડાર્લિંગ.’😅😝😂😜🤣🤪 પપ્પુ : તને પરિણીત લોકોનું પેટ વધવાનુંકારણ ખબર છે?ટપ્પુ : ના.પપ્પુ : તેનું … Read more

કહ્યુને, એણે કહ્યું ‘થેન્ક યુ ડાર્લિંગ.’😅😝😂😜🤣🤪

પપ્પુ : તને પરિણીત લોકોનું પેટ વધવાનુંકારણ ખબર છે?ટપ્પુ : ના.પપ્પુ : તેનું કારણ છે,પહેલા બહાર મિત્રો સાથે પાર્ટી કરે છે,અને પછી ઘરે આવીને પત્નીના ડરથીફરીથી ખાવાનું ખાય છે.😅😝😂😜🤣🤪 ટીના : ‘તું માનશે આજે સવારેમારા જન્મદિવસની ખુશીમાં કંઈ એવો મુડઆવી ગયો કે એક લેભાગુને હાથમાંએક હજાર રૂપિયા પકડાવી દીધા.’મીના : ‘શું વાત કરે છે?હજાર રૂપિયા … Read more

‘હું ધારવાનું બંધ કરી દઉં.’😅😝😂😜🤣🤪

પપ્પુ માથા ઉપર પાટાપિંડી બાંધીનેઓફિસમાં આવ્યો.ત્યારે બધા સહકર્મીઓનો એક જ સવાલ હતો.‘પણ પપ્પુ થયું શું – આ કર્યું કોણે?’‘અરે શું વાત કરું?એક સવાલને લીધે આ બધું થયું.’પપ્પુએ માથું દબાવતા કહ્યું.‘કાલે રાત્રે સૂતા પહેલા મારી વાઇફકપડા બદલતી’તી ત્યારે મેં માત્ર એટલું પૂછ્યું, કેતારી બહેનના કપડા કેમ પહેર્યા છે?તો સાલીએ મને વેલણે વેલણે માર્યો.’😅😝😂😜🤣🤪 ‘પપ્પુ,ધાર કે તું … Read more

પતિ હજી પણ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪

કોઈએ મને કહ્યું કેજો કૂતરો પાછળ પડે તો ગભરાઈને ભાગશો નહીં,ત્યાં જ બેસો.કૂતરો કંઈ કરશે નહીં.આજે સવારે કૂતરો મારી પાછળ આવવા લાગ્યો.હું તરત જ ત્યાં બેસી ગયો.કૂતરો પણ ત્યાં બેસી ગયો.હવે 3 વાગ્યા છે, અમે બંને ત્યાં બેઠા છીએ.😅😝😂😜🤣🤪 એક બેને નવો સીમકાર્ડ લીધો, અનેપતિને સરપ્રાઈઝ આપવા માટેરસોડામાં જઈ પતિને ફોન કરીને કહ્યું,હાઈ જાનુ, શું … Read more