ત્યારે અરીસો ફેરવી લઉં છું.





એક દુઃખી પતિ પત્નીનીકચકચ સાંભળીને બહાર નીકળોઅને કુતરા પાસે જઈને બેસી ગયો.પછી કૂતરાને બોલ્યો :તારામાં અને મારામાંફક્ત બે પગનો જ તફાવત છે,બાકી હાલત તો બંનેની સરખી જ છે. ચિંકી : તું કોઈ સુંદર છોકરીનેજોઈને શું કરે છે?નેહા : હું બસ જોતી જ રહું છુંઅને જ્યારે થાકી જાઉંત્યારે અરીસો ફેરવી લઉં છું.
(નોંધ : આ તમામ … Read more